________________
વિંધ્યનીકથા.
(૩૩૯)
ધર્મીના સ્વીકાર કર્યાં. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે ધર્મ સેવનમાં દિવસે નિમન કરતા હતા.
એક દિવસ વિંધ્ય બહુ માંદગીમાં આવી પડયા. તેથી હેના કુટુંબીઓએ શેઠને કહ્યું કે, કોઇપણ ઉપવિધ્યની માંદગી. ચાર કર્યા વિના આ રોગ મટે તેવેા નથી, માટે, કાઇ વૈદ્યને ખેલાવા, શ્રેષ્ઠી ખેલ્યેા, એમાં વૈદ્યની કઇપણ જરૂર નથી. મ્હારા પુત્રને ઘેાડા દિવસમાં શાંતિ થઇ જશે, કઈપણ તમ્હારે હરકત રાખવી નહીં. ત્યારબાદ શેઠના કહ્યા પ્રમાણે વિંધ્યને આરામ થઇ ગયા. તેથી શેઠની કીર્ત્તિ સર્વ ઠેકાણે એવી પ્રસરી ગઇ કે વિંધ્ય શેઠ સર્વ જાણે છે. તેમજ નિમિત્તશાસ્ત્રમાં પણ સારી રીતે જાણે છે. તેવામાં રાજાની મુખ્ય રાણી બહુ વ્યાધિથી ઘેરાઇ ગઇ તેથી રાજ્યમાં દીલગીરી ફેલાઇ ગઇ. ત્યારે રાજાને કાઇએ કહ્યુ` કે, વિધ્ય શેઠ ઔષધાદિક સર્વ ઉપચાર જાણે છે. રાજાએ તરતજ શેઠને બાલાવ્યા, શેઠ પણ રાજાની પાસે ગયા અને ભેટ મૂકી નમસ્કાર કરી ખેલ્યા કે, હે રાજન ! શી આજ્ઞા છે ? રાજા એણ્યા, અંત:પુરમાં જા, ત્યાં રાણી બહુ દુ:ખી છે. માટે ઔષધાદિક ઉપચાર કરી જલી તેને આરામ થાય તેમ કરો. શ્રેષ્ઠી એલ્યા, સ્વામિન્ ! હું વેદ્ય નથી, તેમજ મંત્ર, તંત્રમાં પણ કંઇ જાણતા નથી. છતાં આપ ર્જુને કેમ આ પ્રમાણે કરમાવા છે ? રાજા મેલ્યા, મહારોગથી ખુમા પાડતા પેાતાના પુત્રને કેાઈપણ ઉપચાર અથવા મંત્ર, તંત્રથી હું સાજો કર્યો હતા અને કાઈ વૈદ્યને પણ ખેલાવ્યે નહાતા, છતાં આ વખત ના પાડે છે તેનુ શું કારણ ? તે સાંભળી શ્રેષ્ઠી હાસ્યપૂર્વક આલ્યા, આપની સાથે મ્હારે એકાંતમાં કંઇક વાત કરવાની છે, માટે મહેરબાની કરે. રાજાએ ભ્રકુટીના ઈસારે લોકોને કુર કર્યો, એટલે શ્રેષ્ઠીએ પેાતાના પુત્ર સંબંધી વ્યંતરે કહેવી