________________
વિંધ્યની ચા.
( ૩૩૭)
विंध्यवणिक्नीकथा.
પ્રથમ આનાયનાતિચાર.
દાનવિર્ય રાજા એક્લ્યા, હે ભગવન્ ! હવે ખીજા શિક્ષા વ્રતમાં પ્રથમ અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત કૃપા કરી અમને કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન ! ગ્રહણ કરેલા અવધિની મહારથી, ગામ તથા ગૃહાદિકમાં રહેલી વસ્તુઓને જે બીજાની પાસે મંગાવે છે, તે પુરૂષ વિષ્યવણિકની માફક બહુ દુ:ખી થાય છે. જેમકે-ઉત્તમ પ્રકારના ગજગત. ( ગતગં૪) હસ્તીઓથી વ્યાસ ( રાગરહિત ) વિષ્ણુધમત ( મય ) દેવતાઓને માનવા લાયક ( પંડિતમય ) અમૃતની માફક અમૃત કુંડ નામે નગર છે. તેમાં વિધ્ય નામે શ્રેષ્ઠી છે. અને રતિસુંદરી નામે તેની ભાર્યા છે. હવે મનેાવાંછિત સુખ વૈભવમાં તેના અહુ સમય વ્યતીત થયા. પરંતુ સ ંતાનનું સુખ તેમને મળ્યું નહીં. તેથી તેઓનું મન ઉદ્વિગ્ન થવા લાગ્યું. પછી કેટલીક માનતાએ માનવાથી મધ્યમ વયમાં તેઓને એક પુત્ર થયે. ત્યારબાદ લગભગ અર્ધ રાત્રીના સમયે શેઠ પોતે સુઇ રહ્યા હતા, તેવામાં તેમના ઘરમાં પરસ્પર વાતચિત કરતા એ વ્યંતર દેવ આવ્યા અને તેમાંથી એક મા કે, આ શેઠને ત્યાં એક પુત્ર જન્મ્યા છે, તે શું તું જાણે છે ? બીએ
યેા, હું બરાબર જાણતા નથી કે તે કાણું છે ? તે સંબંધી મ્હને સ્પષ્ટ રીતે તું સમજાવ. પ્રથમ જંતર ખેલ્યે, આ પુત્ર પૂર્વભવમાં શેઠના લેણદાર હતા. એના એક લાખ રૂપીઆ શેઠ પાસે માગણા છે, તે લેવા માટે પુત્રના હુાનાથી આ શેઠને ત્યાં તેણે જન્મ લીધા છે. તે પાતાનું માગણુ લઈ ચાલતા થશે તે
૨૨