________________
( ૩૩૬ )
શ્રીસુપા નાયચરિત્ર.
કરૂણૢ દૃષ્ટિએ જેને જેને જુએ છે તે મહારોગી હાય છે . તાપણુ નિરેગી થાય છે. એ પ્રમાણે આપની કીર્ત્તિ સાંભળી તેઓ અહીં આવ્યા છે. રાજાએ પ્રતીહારને કહ્યુ કે દરેક રાગીઓના જુદા જુદા વર્ગ ગાઢવા પછી મ્હારી પાસે લાવે, એમ રાજાની આજ્ઞા માન્ય કરી પ્રથમ કુક્ષી વર્ગ પછી વરિત એમ અનુક્રમે દરેકના વર્ગ પાડી રાજાની પાસે લાવ્યા. પછી રાજાએ પ્રથમ વને કહ્યુ કે, હું કુક્ષીએ ! જીવા ત્યાંસુધી તમ્હારે દારૂ, મધ અને માંસાદિક સાવદ્ય પદાર્થોના ત્યાગ કરવા. તેમજ કેટલાકને સમ્યકત્વ, વળી કેટલાકને પ્રથમ વ્રત અને કેટલાકને દ્વિતીય વ્રતાદિકના નિયમા આપ્યા. પછી દયારસની દષ્ટિએ સને જોયા એટલે તત્કાલ તેઓ ભયંકર એવા સ રાગાથી વિમુત થઇ ગયા અને નિકાચિત કર્મના ત્યાગ થવાથી તેઓની વેદના પણ ક્ષીણ થઈ ગઈ. આવા પરોપકારને લીધે રાજાની ઘેાડા સમયમાં પ્રસિદ્ધિ અહુ વધી ગઇ. ત્યારખાદ પેાતાના પાટવી કુમારને રાજ્ય આપી શ ંખ રાજાએ જીનશાસનની પ્રભાવના પૂર્વક જીન દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે કેવળજ્ઞાન પામી મેાક્ષ સુખ પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ ! જેવી રીતે વ્રતના પરિ ામ વૃદ્ધિ પામે. તેમજ અતિચારીને પ્રાદુર્ભાવ ન થાય અને વિશુદ્ધિના ઉદય થાય તેવી રીતે વિરતિ પાળવામાં વિશેષ યત્ન કરવા.
इति देशावकाशिक निश्चलतायां शंखकुमारकथानकं समाप्तम् ॥
**®*←