________________
(૩૩)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. ત્યારબાદ રાજસુભટે એક સાથે તેની ઉપર પ્રહાર કરવા
મંડી પડ્યા. પરંતુ અકસ્માત તેઓની એવી રણસંગ્રામ. દશા થઈ પડી કે મૂછિતની માફક, ચિત્રમાં
લખેલા, પાષાણુમાં કતરેલા, કાષ્ઠ સાથે ઘ. ડેલા અને મડદાની માફક તેઓ ધસીને પૃથ્વી પર પડી ગયા. આ પ્રમાણે પોતાના સુભટેની સ્થિતિ જોઈ રાજાનાં નેત્ર લાલ થઈ ગયાં અને હાથમાં તલવાર લઈ તૈયાર થઈ ગયે. તેમજ બહુ કે પાયમાન થઈ સુભટની હામે ખર્શ ખેંચી મારવાની તૈયારી કરે છે તેટલામાં શંખકુમાર બે , હે તાત્ ! કૃપા કરી યુદ્ધને માટે મહને આજ્ઞા આપે. અહીં આપની જરૂર પડે તેમ નથી, હારી આગળ એનો શો હિસાબ છે? આપના પ્રસાદથી તે કાર્ય હું મુશ્કેલ ધારતે નથી. માટે આપ અહીંજ રહો અને એ દુષ્ટને હું પોતેજ મારીશ. પ્રહાર કરવામાં દક્ષ એવા ખગ સહિત મહારા હસ્તનું લાઘવપણું આપ જુએ. એ પ્રમાણે બેલતા કુમારને રાજાએ વારંવાર બહુ વાર્યો, તોપણ તે ખર્શ ખેંચી યુદ્ધમાં ઉતરી પડયે. પછી સમરાંગણમાં એક સાથે પરસ્પર ખગની તુલના કરતા બન્ને જણ જાણે તેઓના માંસમાં લુબ્ધ થયેલી, ભયંકર યમજીહા સહિત હોય ને શું? એમ તેઓ દીપવા લાગ્યા.. શંખકુમાર બલ્ય, હે સુભટ ! તું પ્રથમ પ્રહાર કર. ત્યારે
સુભટ બે , હે શંખ! પ્રથમ પ્રહાર હારે શંખ અને સુભટ. કરવો ઉચિત છે. તે સાંભળી કલ્પ
તરત જ ખરું પ્રહાર કર્યો. પણ સુભ યુક્તિ પૂર્વક પ્રહારનો બચાવ કરી નગરની બહાર નાઠો. એ પણ તેની પાછળ દેડ્યો. પછી એક ઉધાનની અંદર સૂરિહારાજના ચરણ કમળનું શરણ લઈ બેઠેલા તે સુભટને જે કુમાર પણ ખઝને મીયાનમાં કરી સૂરિને નમસ્કાર કરી કે, હે ભદ્ર?.