________________
શંખકુમારનીકથા.
( ૩૩૧ )
.
ત્યે સૂરિશ્વરનું શરણ લીધું છે તેથી હું ત્હને અભયદાન આપુ છું. માટે હવે તું ઇચ્છા પ્રમાણે ચાહ્યા જા. ત્યારબાદ નાની ગુરૂ પાતાના જ્ઞાનવર્ડ ખેલ્યા, હું કુમાર ? પ્રથમ દેવ ભવમાં આ હારા પરમ સ્નેહી મિત્ર હતા. એમ સાંભળી સુભટે પેાતાનુ દેવ સ્વરૂપ પ્રગટ કર્યું. પછી કુમાર પણ વિચાર કરવા લાગ્યા કે, પૂર્વ ભવમાં મ્હે એને જોયેલા છે એમ ઉત્પાપાહ કરતાં કુમારને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયુ. તેથી તેને પેાતાને દેવભવ પ્રત્યક્ષ થયા. તેમજ દેવભવમાં મરણ સમયે કરેલા સ ંકેત અને સૌધર્મ દેવલાકમાં પ્રથમ પ્રીતિપૂર્વક કરેલા વિલાસ વિગેરે સર્વ પ્રત્યક્ષપણે જોયું. ત્યારબાદ અન્ને જણુ બહુ ખુશી થઇ સૂરીદ્રની સમક્ષમાં પરસ્પર ગાઢ સ્માલિંગન કરવા લાગ્યા. કુમાર ખેલ્યા, હે મિત્ર ! આ આનંદના પ્રસંગ તું લાગ્યે તે બહુ સારૂ કર્યું. કારણ કે પેાતાની કરેલી પ્રતિજ્ઞા પાળવી તે ધીર પુરૂષ નુ મ્હાટુ વ્રત કહેવાય છે.
દેવના ઉપદેશ.
ત્યારબાદ દેવ મેલ્યા, હે મહાભાગ ? મ્હારાથી જે કંઇ અપરાધ થયા હાય તેની હું ક્ષમા માગું છું. વળી ધર્મ કાર્ય માં પ્રમાદ વશ થયેલા હને જાણી મહે મા કાર્ય કર્યું છે. તે સાંભળી શ ંખકુમાર બહુ ખુશી થયા અને મેલ્યા કે, હે ખાંધવ ? કાર્ય અને અકા ના મ્હને ઉપદેશ આપે. દેવ મેલ્યા, કુમારે ? ગુરૂ મહારાજ જે કાર્યના ઉપદેશ આપે તે પ્રમાણે ત્યારે ઉદ્યોગ કરવા. ભદ્રે ! જલમંદુ સમાન ચંચલ એવા આ જીવિતમાં પ્રમાદ કરવા નહીં. ત્યારબાદ કેવલી ભગવાને મુનિધર્મનું સ્વરૂપ સવિસ્તર વધ્યું. પછી કુમાર આક્લ્યા, ભગવન્ ? સ વિરતિ પાળવાની હાલ મ્હારી શક્તિ નથી. એમ વિનતિ કરતા હતા તેટલામાં કુમારની શેાધ કરતા વિક્રમ રાજા ચતુરંગ સેના