________________
નાંખકુમારની કથા.
(૩૨૯) રેષથી ખસી ગયેલી ભ્રકુટીને લીધે ભયંકર બને સુભટને ભાલાનને ધારણ કરતા અને યુદ્ધમાં - પરસ્પર વિવાદ સિક એવા તે સુભટના વચનથી રોમાંચરૂપી
કંચુકને ધારણ કરતા તે સુભટે પણ બોલ્યા. રે દુષ્ટ ! ધૃષ્ટ ! નીચસુભટેમાં અધમ ! આ પ્રમાણે હારી વાચાલતાને લીધે અમે જાણીએ છીએ કે જરૂર તું યમમંદિરમાં જવાનો છે, તું જીભ સંભાળીને બેલ. તમે અને તહારો સ્વામી બન્ને જણ હારી સાથે યુદ્ધ કરે એમ હારાથી બેલી - રાકાય ખરૂં! વળી ઉદ્ધત વૈરીરૂપ મદોન્મત્ત હસ્તીના કુંભસ્થળને વિદારવામાં સિંહ સમાન પરાક્રમી, એવા અમારા એક પણ સુભટ સાથે યુદ્ધ કરવાની હારામાં શક્તિ છે કે જેથી શરદ રૂતુમાં મેઘના ગરવની માફક અમને અને અમારા સ્વામીને નિષ્ફળ ધૃષ્ટ વચન બેલી તું આક્ષેપ આપે છે. સુભટ બલ્ય, એકાદી છું, છતાં તહારા સ્વામી સહિત તમે સર્વે પ્રથમ હારી ઉપર પ્રહાર કરે. પછીથી હું તહારી યુદ્ધ ખરજને દૂર કરીશ. એમ તેનું બોલવું સાંભળી રાજસુભટો ભાલા, ખર્શ, ધનુષ અને બાણ વિગેરે શસ્ત્રો પોતાના હાથમાં લઈ બેલ્યા તું એકલે છે એમ જાણુને અમારા સુભટોએ હને જીવતે મૂક્યો છે. માટે હાલમાં તું પલાયન થઈ જા. અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, જેથી મરણાંત પછી પણ ત્વને શુભ સ્થાન મળે. સુભટ બે, તમ્હારા. - શે દિશાઓ ખુલ્લી છે. માટે આ શાર્યને આડંબર પડતે કરે. જ વેલાસર ચાલ્યા જાઓ. કારણકે તમે સર્વ સુભટે પ્રમાદ કરપી રવના મુખમાં પડીને મરણ ન પામે. વળી રૂપ સવિસ્તૃઢ અનેક હસ્તીઓને ભેદવામાં પ્રચંડ થઈ પડે છે વિરતિ પાળવાને પણ જાણ. વળી તમે સર્વે એક સાથે મહારી હતા તેટલામાં કુમ પ્રહાર કરે.