________________
(૩૧૬)
બોસુપાર્શ્વનાથચરિત્ર.
આ કૂવામાં પડ્યા છે. તેઓ પણ હજુ અંદર છે. માત્ર મ્હારી આપે ઉદ્ધાર કર્યા. તે સાંભળી પરોપકાર સમજી બ્રાહ્મણે ફરીથી ઢારી પાસી એટલે ગાડિક પણ નીકળ્યા, એમ અનુક્રમે સને બહાર કાઢ્યા. પછી તેઓ બ્રાહ્મણને નમસ્કાર કરી મેલ્યા, અમારા પિતા અને ગુરૂ પણ તમેજ છે. કારણકે અમને જીવિતદાન આપે આપ્યું છે. વળી હે વિઘ્નન્ ? અમે સર્વે મથુ રાના રહીશ છીએ અને અમારાં નામ પણ પ્રસિદ્ધ છે. તેથી તીર્થ યાત્રા માટે તમ્હારે જરૂર ત્યાં આવવું. જેથી તમ્હારા કંઈ પણ ઉપકાર કરી અમે આપના દેવામાંથી છુટીએ. પરંતુ પ્રાણદાતાઓના ઉપકાર કરવા બહુ દુષ્કર છે. ત્યારબાદ વિપ્ર ત્યે, હું ચાર ! આ બાળકને પેાતાના માબાપના જલઠ્ઠી મેળાપ થાય તેવી ગાઠવણુ ત્હારે કરવી. જરૂર હું પહોંચાડી દઇશ એમ કહી ચાર ત્યાંથી વિદાય થયા. તેમજ સેાની વિગેરે પણ પાતપેાતાના સ્થાનમાં ગયા.
કેટલેાક સમય વ્યતીત થયા બાદ તે વિપ્ર મથુરામાં ગયે. અનેક પ્રકારનાં મનેાહર ફૂલ, પુષ્પાના ભારથી નમી ગયેલાં સુંદર વૃક્ષે જેમાં રહેલાં છે એવા ઉદ્યાનની છાયામાં વિશ્રાંતિ માટે તે બેઠા હતા. તેવામાં તેજ માળીના પુત્ર ત્યાં આવ્યા અને તે બ્રાહ્મણને જોઇ બહુ જ ખુશી થયા. પછી નમસ્કાર કરી નારંગી, કેળાં, દ્રાક્ષ, અને દાડિમ વિગેરે લાવીને તેને ફેલાહાર કરાવ્યું, પછી ઉદ્યાનની અંદર પાતાના સ્થાનમાં તેને લઇ ગયા. ત્યારબાદ તેણે ચારને ત્યાં બ્રાહ્મણના આગમનના સમાચાર માકલાવ્યા. સમાચાર મળતાની સાથે ચાર પણ વિપ્ર પાસે આન્યા અને પ્રણામ કરી હૅને એકાંતમાં લઈ ગયા. પછી રાજાનાં મહુ કિંમતી આભરણા ચારીમાં
બાળકે કરેલા ઉપકાર.