________________
સામણનીકથા.
( ૩૧૫ )
ગુણવાન્ પ્રિયકાંતા નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં વણિક જનામાં મુખ્ય સુમતિ નામે શ્રેષ્ઠી છે. સુલસા નામે તેની સ્ત્રી છે. બધું રૂપ કુમુદ વનમાં ચંદ્ર સમાન સામ નામે તેમને એક પુત્ર છે. વળી કુમત રૂપી વનમાં નિત્ય ભ્રમણ કરતા એવા તે સામ એક દિવસ સમતભદ્ર ભટ્ટને ત્યાં ગયા. અને ભટ્ટના ચરણમાં પ્રણામ કરી તે ખેલ્યા, ગુરૂજી ! કંઇક નવીન કથા વાર્તા માજે મ્હને સંભળાવા તે બહુ સારૂં.
ઉચિત ધર્મોનુયાયી તે બ્રાહ્મણે કથાના પ્રારંભ કર્યો, ગિરિદુર્ગા નામે નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા, એકનવીનકથા. તે વિષયભાગથી પરાભ્રુખ થઇ તીર્થંયાત્રાઓ કરતા હતા. તેવામાં કાઇક દિવસે ફરતા ફરતા સુકામલ પલ્લવાથી ઢંકાઈ ગયા છે સર્વ ભૂમિ ભાગ જેના એવા એક વનની કુંજમાં તે જઈ પહોંચ્યા. તેટ લામાં હેને બહુ જ તૃષા લાગી. જેથી કંઠ તથા એઠ સુકાઈ ગયા. તેથી તે પાણી માટે આમતેમ કાંકાં મારવા માંડી ગયા. એવામાં બહુ વેલીઓથી આછાદ્રિત એક અંધ ા તેની નજરે પડ્યો. પછી જળની આશાથી તેના કાંઠા ઉપર તે ગયા. અને લાંખી વેલીની દોરી બનાવી પેાતાની તુ’ખડી બાંધીને કૂવામાં પાશી. એટલે અંદર રહેલા એક નાના આળક દેરીને વળગી પડ્યો. પછી બ્રાહ્મણે તેને બહાર કાઢ્યો. તે ખાલકે પેાતાના ઉપકારી જાણી બ્રાહ્મણને નમસ્કાર કર્યો. પછી વિપ્ર ખેલ્યા, તું કાણુ છે ? અને આ કુવામાં શામાટે પડ્યો હતા ? ત્યારબાદ તે બાળક એહ્યા, મથુરા નગરીના માળીના હુ` પુત્ર છું અને રાજઉદ્યાનમાં હું રમતા હતા, ત્યાંથી એક ચાર મ્હને ઉપાડીને
અહી લાવ્યેા. પછી વાઘના ભયથી અમે બન્ને જણ આ કૂવામાં પડ્યા. તેમજ તૃષાથી પીડાયેલા એક સેાની અને ગારૂડિક પણ