________________
(૩૧૪)
શ્રીસુપાર્શ્વનાથરિત્ર
ત્યાગ કરવા તે પણ મ્હારૂં મન કબુલ કરતું નથી. ગમે તેમ કરીને પણ સામાયિક લીધા વિના તેા નહી રહું. માટે ત્હારી શિખામણુ હુને લાગવાની નથી. એમ કહી ફરીથી પણ તે પેાતાના નિયમ ચલાવતા હતા. તેવામાં આયુષ પુર્ણ થવાથી કાળ કરી યાતિષિક દેવામાં ઉત્પન્ન થયા. અને ત્યાંથી ચ્યવી બહુ કાલ સંસાર ભ્રમણ્ કરશે. હવે ધરણ શ્રાવકે બહુ સમય નિરતિચાર સામાયિક પાળીને વિધિ પુર્વક દેહના ત્યાગ કરી ઇશાન દેવલેાકમાં સુરેંદ્ર થયા. ત્યાંથી મ્યુવીને મહાવિદેહ ક્ષેત્રમાં ચારિત્ર પાળી સિદ્ધ થશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક વ્રત પાળવામાં નિરંતર તમારે યત્ન કરવા.
इति चतुर्थातिचारविपाके वरुणकथानकं समाप्तम् ॥
=+=
सोमवकिनी कथा.
પંચમસ્મૃતિવિહીનતાતિચાર.
દાનવિર્ય રાજા બહુ જીજ્ઞાસુ હાવાથી ફરીથી પ્રશ્ન કર્યો, હું જગપાલક ! આપ સચરાચર પ્રાણીઓના ઉદ્ધારક છે. માટે ક્રુપા કરી હવે પાંચમા અતિચારનું લક્ષણુ ષ્ટાંત સહિત કહેા. શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હું ભૂપતિ ! જે ભવ્યાત્મા ચિત્તની શૂન્યતાને લીધે ગ્રહણ કરેલું સામાયિક શૂન્યચિત્તે પાળે છે તે શુન્યદશામાં રહેલા સામ વિણકની માફક અલ્પ ફળ મેળવે છે. જેમકે—આ ભરત ક્ષેત્રમાં થુરૂ (સદ્ગુરૂ) બુધ, (પડિત) શુક્ર (કવિએ) અને ચંદ્ર (બ્રાહ્મણુ ક્ષત્રિય અને વૈશ્ય ) વડે વિરાજીત આકાશની માફક સુÀાભિત કાંપિલ્પ નામે નગર છે. પેાતાના પરાક્રમ વડે સર્વ લેકમાં પ્રસિદ્ધ પામેલા જયપાલ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. અહ