SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વરૂણની કથા.. (૧૩) બોલાવી લાવ, દ્વારપાલે તપાસ કરી જવાબ આપ્યો કે દેવ ! તે હાલમાં ત્યાં નથી. તેમજ તેના ચિત્તનું પણ ઠેકાણું નથી. તેથી તે પ્રસાદને લાયક નથી. રાજાએ કહ્યું હારું કહેવું સત્ય છે, કારણકે ક્ષણ માત્ર પણ તે ટકીને બેસતું નથી. ત્યારબાદ કોઈએ હેને સમાચાર આપ્યા કે આજે રાજા હને બેલાવતા હતા. ચારભટ બે ભાઈ! હું એક અગત્યના કાર્ય માટે ગયે હતે. એમ કહી પછી બે ત્રણ દિવસ સુધી તે સોદિત રાજા પાસે બેસી રહ્યો, પણ તેનું ફલ કંઈ તેના જેવામાં આવ્યું નહીં. તેથી તે પાછા પ્રથમની માફક ગમનાગમન કરવા લાગ્યું. એક દિવસ ચારભટને મને કહ્યું કે બાંધવ ! રાજસેવામાં તું નિયમસર રહેતા નથી હવે તું સ્થિર ચારભટને ચિત્ત નિરંતર લાગે રહીશ તો હુને સેવાનું બક્ષિસ. ફલ મળશે. ચારભટ બે , આપણે સનેહ અસાધારણ છે. તેને તું વિચાર કર. અને રાજને કંઈક સમજાવ, જેથી હારી ઉપર પ્રસન્ન થાય. હારા કહે વાથી જરૂર મહારૂં કામ થશે. ત્યારબાદ મેહને રાજાને જણાવ્યું, પ્રભે! ચારભટ ઘણદિવસથી આપની સેવા કરે છે, માટે તેની ઉપર કંઈક પણ દયા કરવી જોઈએ. કારણકે તે બહુ દુઃખી છે અને આપ દયા નહીં કરે તે તે બીજા કોને ત્યાં જશે? આ પ્રમાણે મેહનના આગ્રહથી ચારભટને પણ એક ગામ આપ્યું. માટે આ પ્રમાણે સમજીને હે વરૂણ? તું પણ સામાયિકમાં સ્થિર ચિત્ત સ્થાન કર અને સામાયિક પાળવામાં અપ્રમાદી થઈશ તે સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ તને સુલભ થશે. એમ કહી ધરણ મન રો. પછી વરૂણ બે હારું કહેવું સત્ય છે. પરંતુ કર્મવશને લીધે હું સામાયિકમાં સ્થિર રહી શકતો નથી. તે હવે મહારે શું કરવું? તેમાં હારો કોઈ ઉપાય ચાલતો નથી. તેમજ સામાયિકને
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy