________________
નાગદત્તની કથા.
(૨૮૩)
કરતા તેના પિતા પણ ત્યાં આવી મન્યેા. પછી પરસ્પર ગમના— ગમનાદિકની વાતચિત થયા બાદ, તેના પિતાએ વેગવતીને કુમાર સાથે પરણાવી દીધી. પછી ત્યાંથી સર્વે વિદાય થયા. હવે કુમાર પણ કેટલાક દિવસે પેાતાના નગર સમીપ જઈ પહોંચે. તેટલામાં ત્યાં મામાં સન્મુખ આવતુ એક મુનિમંડલ તેના જોવામાં આવ્યું. કુમાર ખેલ્યા, હું નયચંદ્ર ! એમનું દન શુભ કે અશુભ ! નયચંદ્ર મેલ્યા, દરેક શત્રુનામાં આ શકુન ઉત્તમ છે. કારણકે જગમાં શિરામણ સમાન આ મુનિએનાં દર્શન મહા પુણ્ય ચેાગે પ્રાપ્ત થાય છે, માટે હસ્તી ઉપરથી નીચે ઉતરી તેમના ચરણમાં વંદન કરો, મંત્રી સહિત કુમારે પાતાની બુદ્ધિથી ઓળખીને પ્રથમજ સૂરિને નમસ્કાર કર્યો, ત્યારબાદ શેષ મુનિઓને નમસ્કાર કર્યાં. મા માં થાકી ગયેલા.મુનિઓને જોઇ મિત્ર સહિત કુમારે‘આચાર્ય ને વિનતિ કરી, પ્રભુ ! કૃપા કરી અહીં નજીકમાં રહેલા, લવલીલતાએથી આછાદિત, ઇલાયચીનુ વન અને દ્રાક્ષા મંડપથી વિભૂષિત એવા, રાજ ઉદ્યાનમાં ક્ષણમાત્ર આપ વિશ્રાંત થાએ. આ પ્રમાણે કુમારનું વચન માન્ય કરી સૂરિ મહારાજ કુમારની સાથે ઉદ્યાનમાં ગયા. અને મુનિઓને ઉચિત એવા સ્થાનમાં પરિવાર સહિત પાતે બેઠા. ત્યારપછી કુમાર પણ પોતાના પરિવાર સાથે શુદ્ધ ભૂમિ ઉપર બેઠા. પછી સૂરિએ ધર્મ દેશનાના પ્રારંભ કર્યો.
देशनानो प्रारंभ.
जीवितं यौवनं लक्ष्मी - लावण्यं प्रियसंगमः । जैनधर्माते सर्व - मनित्यं देहीनां भवे ॥ धर्मार्थकाममोक्षाख्य-पुरुषार्थप्रसाधकम् । आयुराखण्डलोदण्ड - कोदण्डचटुलं नृणाम् ॥
=