________________
(२८४)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
कामं कामक्षमं काम्यं, कामिनीजनवल्लभम् ।
तारुण्यं तरुणीतार-तारिकेवाऽति चञ्चलम् ॥ અર્થ–“સંસારમાં પ્રાણિઓને જૈનધર્મની પ્રાપ્તિ થયા વિના જીવિત, વન, લક્ષમી, લાવણ્ય અને પ્રિય વસ્તુને સમાગમ એ સર્વ અનિત્ય કહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થોનું પરમ સાધનભૂત, પ્રાણુઓનું આયુષ ઈંદ્ર ધનુષની માફક અતિ ચંચલ છે. વળી અત્યંત કામભોગનું મુખ્ય સાધન બહુ સુંદર અને સ્ત્રી જનને બહુ પ્રિય એવી તરણ અવસ્થા પ્રમદાનો यंस ने समान महु मस्थिर छे." तमर
लक्षशो लक्ष्यमाणाऽपि, क्षयं लक्ष्मीः क्षणादपि । याति चण्डाऽनिलोता, जीमूतस्येव पद्धतिः ॥ यत्प्रभावाजनोऽत्यर्थ, जायते दृष्टिहारकः। तल्लावण्यं गिरित्रस्त, सरिद्वेगोपमं जनाः ? ॥ अभीष्टजनसङ्गोऽपि, विप्रयोगसमन्वितः । योगप्रदेशवत्तस्मा-दुर्मे चैव मनः कृथाः ॥ जिनबिंबार्चनं सेवा, गुरूणां प्राणिनां दया । शमो दानं तपः शील-मेषधर्मो जिनोदितः ॥ हितकच्छाश्वतोऽभीष्टो-रूपलावण्यकारकः । स्वर्गापवर्गसंसर्ग, दत्ते किं बहुनाऽथवा ॥ श्रुत्वैवमादिकं धर्म, नागदत्तः क्षितीशनः । मंत्रिपुत्रेण संयुक्तः, प्रबुद्धो जिनशासने ॥
અર્થ–“ઉદ્ધત પવનના વેગવડે વાદળની પંક્તિની માફક, લાખાવાર દષ્ટિગોચર થતી લક્ષ્મી પણ ક્ષણમાત્રમાં ક્ષય પામે છે. હે ભવ્ય પ્રાણીઓ ! જેના પ્રભાવથી લોકોની દષ્ટિ અત્યંત