________________
(૨૮૨).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રથમજ મહું જેના કંઠમાં વરમાળા પહેરાવી છે, તે નાગદત્ત કુમાર મહારૂં શરણ છે. વળી હાલમાં ખારા પ્રાણ પણ તેમના આધીછે. એમ તેનું વચન સાંભળી તે દુષ્ટ ખેચર તે સ્ત્રી ઉપર પ્રહાર કરતું હતું, તેટલામાં જેના હાથમાં ભયંકર તરવાર દીપી રહી છે, અને નયચંદ્ર મંત્રી પણ જેની સાથમાં રહેલા છે, તેમજ નિષેધ કરતે એ તે નાગદત કુમાર ત્યાં જઈ પહે , અને બેચરને અવિનય જોઈ તે બે , રેનિર્દય ! સ્ત્રી વયના કલંકથી મલીન એ તું ધિકકારને લાયક થયે. વળી ઉગામેલા ખની પ્રસરતી કાંતિને લીધે હારાં સર્વ અંગ શ્યામ વર્ણવાળાં દેખાય છે. વળી તે અધમ ! રોષથી બહુ લાલ થયેલા હારા નેત્રાચિના સ્કૂલિંગોને, માલતીના પુષ્પ સમાન સુકેમળ આ પ્રમદાના શરીર ઉપર કેમ વર્ષાવી રહ્યો છે? હવે શાંત થા! શાંત થા! વળી ખેચર વંશમાં ચૂડામણિ સમાન એવા તહારે તે નહીં પ્રહાર કરતા પુરૂષ ઉપર પ્રહાર કરવો અયોગ્ય છે, તે અબલાની તે. વાત જ શી ? ઈત્યાદિ કુમારના વચનામૃતથી બહુરાગરૂપી વિષથી પીડિત હતું તે પણ, તે ખેચર શાંત થઈ ગયો અને બેલ્યો કે, હે કુમાર! મહારે ગુરૂ અને બંધુ પણ તું જ છે. કારણકે રાગ સમુદ્રમાંથી હેલા માત્રમાં હું હારે ઉદ્ધારર્યો. વળી આ સ્ત્રી હારી બહેન છે. એમ વિવેકી બની ગયે. હવે તે પ્રમદાએ પણ નયચંદ્રને પૂછ્યું. નિષ્કારણ દયા રસના
સાગર સમાન પ્રભાવિક આ કોણ છે? તે મુનિદર્શન.
કૃપા કરી મહને કહા. નયચંદ્ર બેલે, તે
વખત રાત્રીએ હૈ જેના કંઠમાં વરમાલા. પહેરાવી હતી, તે આ નાગદત્ત કુમાર છે. તે સાંભળી બાલા લજજીત થઈ કંઈક બેલવાને વિચાર કરતી હતી, તેટલામાં કુમારનું સૈન્ય ત્યાં આવી પહોચ્યું. તેમજ તે બાલાની શેષ