________________
(૨૮૦ )
શ્રીસુપાશ્વ નાગરિત્ર.
જાણતા નથી. એમ કહી વેગવતીએ કુમારના કંઠમાં વૃમાલા પહેરાવી. વળી તે એલી, આપના પ્રસાદથી હવે હું કૃતાર્થ થઇ. ៩ પછી તા આપને જેમ ચેાગ્ય લાગે તેમ કરવું. મ્હારા પિતા હૅને અન્ય સાથે પરણાવવા ઇચ્છતા હતા, તેથી આ કાર્ય મ્હારે પ્રથમ કરવુ પડયું, એમ કહી વેગવતી પેાતાની સખીઓ સહિત તત્કાલ પેાતાના સ્થાનમાં ગઈ.
ત્યારખાદ મિત્ર સહિત કુમારેપણ પોતાનાં માતપિતાની પાસે જઈ સમસ્ત રાત્રી વૃત્તાંત નિવેદન
શકુનવિચાર. કર્યું. તેઓએ પણ તે વાત માન્ય કરી. પછી એક દિવસ કુમાર પેાતાના મિત્રસાથે હાથીની સ્વારી કરી બહાર જતા હતા, તેવામાં દરેક ઠેકાણે તેને જીભ શકુન થવા લાગ્યા. તેથી કુમારે નયચંદ્રને પૂછ્યુ આ શકુનનુ ફૂલ તુ જાણે છે ? નયચંદ્ર એક્લ્યા, હે કુમારેંદ્ર ! હા હું જાણું છું. આ શકુન તા બહુ લાભદાયક છે. વળી શકુન શાસ્ત્રમાં કહ્યુ` છે કે
उच्चं देशं नीचा - दारोहन्स्निग्धशालं हरिणः । कथयत्यायति युक्तां लक्ष्मीं सत्संगमञ्च तथा ॥ हृष्टाः सुरतासक्ता - दृश्यन्ते यदि मृगाः पथि तदानीम् । अचिरेण भवति लाभः संदेहो नात्र कर्त्तव्यः || शुभमावहति वराहः, संकीर्त्तनतो ध्रुवं प्रयाणादौ । पक्कोत्थितस्तु सद्यः सिद्धिं स्तुष्टोऽप्यसौ कुरुते ॥ दक्षिणभागाद्वामं, प्रयाति यदि जम्बुकस्तद यातुः । सकलमपि याति सिद्धिं विचिन्तितंः किमपि यन्मनसा ॥ यात्रायां दक्षिणत - स्तित्तिरिरालोकितो भवेत्सिद्धयै । by इति त्रिर्विहितो - द्रवस्वरः शस्यते तस्य ॥