________________
મૂળદેવની કથા.
( ૨૭૫ )
શનિવારના દિવસે તેલ તથા મામળાં વિગેરે સ્નાનની
સામગ્રી લઇ મૂલદેવ પેાતાના પરિવાર સાથે સ્નાન કરવા નદી ઉપર ગયા. ત્યારબાદ સેવક લેાકેા શરીરે તેલ મર્દન કરતા હતા તેવામાં ત્યાં પથિક લેાકેાના સમુદાય આવ્યા, તેમાંથી એક જણે તેલ, અત્તર વગેરે સ્નાનની સામગ્રી પુષ્કલ પડેલી જોઇ મૂલદેવના એક માણસને પૂછ્યું તમ્હારી સ્વામી જો અમને તૈલાદિક આપે તે અમે પણ સ્નાન કરીએ. તે સાંભળી મૂલદેવ મેલ્યા, આ લેાકેાને ઉત્તમ તેલ, અત્તર વિગેરે જે જોઈએ તે આપે. પછી તે મુસાફીએ પેાતાની ઇચ્છા પ્રમાણે તૈલાદિકના ઉપયોગ કર્યો. પાતાના ઘેરથી ખીજું મંગાવીને પણ ફરીથી તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું. તેથી તે પણ સંતુષ્ટ થઇ મુક્ત કે બહુ સ્તુતિ કરવા લાગ્યા. ત્યારખાદ પાતાના ઘેરથી મેાદક, ઘેખર, ખાજા, વિગેરે મગાવી તેઓને સારી રીતે ભેાજન કરાવ્યું.
એ પ્રમાણે નદી ઉપર આનદ ચાલી રહ્યો હતા તેટલામાં તે પથિક લેાકેાના વેરિએ મા, મારા, શત્રુઓની ધાડ– મારા, એમ ખેલતા ત્યાં આવી પહેાંચ્યા અને તેઓના ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા. તે પ્રસ ંગે કેટલાક પથિક લેાકેા સ્નાન કરતા હતા અને કેટલાક જમતા હતા. તેથી કાઇ પણ શસ્ત્ર લઇ તેઓના સ્હામા ન થઇ શકયા. ત્યારે મૂલદેવ હાથમાં ખડ્ગ લઇ ઉભા થયા અને ખેલ્યા કે, આ લેાકેા મ્હારા પાસે આવેલા છે માટે તેમની ઉપર પ્રહાર કરશે. નહીં. તેઓ આલ્યા, હે ભદ્ર ! તું દૂર ચાલ્યેા જા, અહીં રહેવાનું ત્યારે કંઈ પણ કારણ નથી. અને અમે આ લેાકેાને છેડવાના નથી. કારણ કે આ લેાકેાએ અમારા ઘણા બધુંએનાં મસ્તક રજળાવ્યાં છે. તેથી અમે વર લીધા વિના શાંત થવાના
મૂલદેવની ઉદારતા