________________
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
વાળી હતી, આ વાત તેણીના જાણવામાં મ્હેનનાઉપદેશ. આવી એટલે તેણીએ મૂળદેવને કહ્યુ કે હું બધુ ! આ અનુચિત કાર્ય હને ઘટતુ નથી, વળી ધનની પાયમાલી થાય છે તે તા ત્હારા હિસાબમાં નથી, પરંતુ પાપથી કેમ ડરતા નથી ? તેમજ કહ્યુ' છે કે— अठ्ठाए तं न बंधइ, जमणठ्ठाए अ बंधए जीवो । अठ्ठे कालाईया, नियामया न उ अणठ्ठाए ।
(૨૭૪ )
"
.
અ—આ સંસારમાં પ્રાણી અન માટે જેટલુ કમ ખાંધે છે, તેટલું અર્થ માટે બાંધતા નથી, કારણ કે અર્થમાં કાલાકિ કારણેા નિયામક થાય છે અને અનર્થમાં તેઓ નિયામક થતા નથી. મૂલદેવ ખેલ્યા, મ્હેન ! દરેક પોતપોતાની સ્થિતિ જા એ વાત સત્ય છે. કૃપણ શિરામણી એવા મ્હારા બન્દેવીને ત્યાં કોઇ દિવસ કાગડા પણ ઉડતા નથી, તેવી રીતે મ્હારે ઘેર નહીં થાય. વળી વ્હારે ત્યાં તુચ્છ ભેજનાદિક વ્યવહાર પણ કાષ્ઠ દિવસ ચાલશે નહીં. ત્હારા પતિને ઘેર લેાક ભુખે મરે છે. તેમજ ઘરનાં માણસા પણ વખતસર ધાન ભેગાં થતાં નથી. તે વાસી ભાત વિગેરે પડી રહેવાની તેા વાતજ શી ? આ પ્રમાણે સાંભળી સેવક લેાકેા તેની રૂબરૂ લેાકા આગળ કહે છે કે, અમારી સ્વામી મુલદેવ તે ભાજનના સમુદ્ર છે. એમના જેવા ઉદાર અમે કોઈને દેખતા નથી. કારણ કે અન્ય લેાકાને પેાતાનુ ઉદર પાષણ કરવું પણ મુશ્કેલ થઇ પડે છે. એ પ્રમાણે પેાતાના સેવકનાં વચન સાંભળી બહુ ખુશી થઇ મૂલદેવ ખેલ્યા, મ્હેન ! હવે કાઇ દિવસ પણ મ્હને ત્હારે આવી શિખામણ આપવી નહીં વળી હમ્મેશાં બહુ છુટથી આપ-લે કરતાં મ્હારા દિવસેા માન દમાં ચાલ્યા જાય છે. ક્ષણ માત્રમાં છુ. અને નષ્ટ એવા વૈભવનું
ફ્સ માત્ર એટલુ જ છે કે, સ્વજન પરિવારનું સદૈવ પાષણ કરવામાં આવે. એમ સાંભળી તેની હૅન માન કરી બેસી રહી.