________________
(૨૭૦ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. દેહની પણ અપેક્ષા છેડી દઈ આવી દુશ્ચર તપશ્ચર્યા કરો છે? મુન બેલ્યા અનેક દુઃખના નિધાનભૂત આ સંસારમાં વૈરાગ્યનું કારણ ન હોય તેવી કઈ પણ વસ્તુ નથી. વળી તું પિોતે જ વિચાર કર. રાગી પુરૂષને જે જે રાગજનક દેખાય છે તે દરેક પદાર્થ વિવેકી પુરૂષને વૈરાગ્ય જનક દેખાય છે. જેમ પોતાનું શરીર કેવલ અશુચિથી ભરેલું છે છતાં પણ મૂઢ પુરૂષો મેહ બુદ્ધિવડે તેને સુંદર જાણે છે. તેમજ દરેક વસ્તુને પણ સુંદરપણે જુએ છે. પરંતુ વસ્તુતઃ સુખરહિત અને પિતાની બુદ્ધિવડે કરિપત સુખમય એવા આ સંસાર ઉપર ખરા પંડિતની અરૂચિ હોય છે. વળી તે વૈરાગ્ય ભાવના કારણુ શિવાય ઉત્પન્ન થતી નથી. માટે હે શ્રદ્ધા! મ્હારા વૈરાગ્યનું નિમિત્ત કારણ તું સાંભળ. અવંતીદેશમાં ઉજજયની નામે બહુ સુંદર નગરી છે. તેમાં
મને હર લાવણયનું મુખ્ય સ્થાન અને વૈરાગ્યકારણ. ઉત્તમ વનને લીધે સુંદર રૂપવડે અદ્ભુત
વિલાસવાળી વિલાસવતી નામે વેશ્યા છે. રતિના નેત્રોજનની સળી હાયને શું ? એમ જેની વેણ રૂપી લતા નવીન અંજનના પંજ સમાન સુંદર શોભે છે. વળી નિરંતર ધનુષ ખેંચવાથી બહુ થાકી ગયેલા કામદેવને જગતને વિજય કરવા માટે સજેલી વેશ્યાને હસ્તલી સમાન હું માનું છું. તેમજ તે નગરીમાં હમેશાં ભેગી, ત્યાગી, વિદ્વાન અને બહુ ધનવાન વીરવિલાસ નામે શ્રેષ્ઠી રહે છે. હવે એક દિવસ બહુ પરિજન સહિત રથમાં બેસી બજારમાં જતી તે વિલાસવતી વેશ્યા વીરવિલાસના જોવામાં આવી. તેથી તેનું ચિત્ત વિલાસવતી તરફ દેરાયું. પછી તેણે એક રાત્રીના સમાગમ માટે સે સેનયા આપી પિતાના માણસને તેની પાસે મોકલ્યા. વિલાસવતીએ કહ્યું કે એક રાત્રી માટે મહને મદેન્મત્ત હસ્તી આપી હોય તો હું ત્યાં