________________
મૂળદેવનીકરા.
(૨૬૯) मूळदेववणिक्नी कथा.
પંચમભેગાંગારિકાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ આપ દયાલું છે ? આપ જ્ઞાનરૂપી સૂર્યવડે આ જગતરૂપી કમલવનને પ્રફુલ્લ કરે છે, તેમજ આપ ભવ્યાત્માઓના ઉદ્ધારક છે માટે કૃપા કરી ત્રીજા ગુણવતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત સંભળાવીને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે ભૂમિપાલ ત્રીજા ગુણ વ્રતને ધારણ કરી જે પ્રાણી અતિશય ભેગ સાધનેનું સેવન કરે છે, તે મૂળદેવવણિકની માફક આ લેકમાં પણ બહુ દુઃખી થાય છે. જેમ કે – આ ભરતક્ષેત્રમાં ખા (ખ્યા) તિક (ખાઈ-પ્રસિદ્ધિ) વડે
સહિત, વળી શત્રુઓના ઉપદ્રવનું રક્ષણ મૂળદેવદૃષ્ટાંત. કરનાર અને બહુ ઉન્નત એવા પુરૂષ સમાન
કિલાવડે વિભૂષિત કાંચી નામે નગરી છે. તેમાં સ્વાભાવિક ઉદાર, સર્વથા વ્યસન રહિત અને વિભૂતિવડે સુશોભિત નામ પ્રમાણે ગુણવાન રાજશેખર નામે રાજા છે. તેમજ તે નગરીમાં વિશેષ વૈભવવડે વિરાછત વૈશ્રમણ નામે શ્રેષ્ઠી રહે છે. અને મૂળદેવ નામે એક તેને પુત્ર છે. વળી તે યોવનારૂઢ થયે, તેવામાં હેને કોઈક પુરૂષ મુનિ પાસે દર્શન કરવા માટે લઈ ગયે. વિસ્મત થયેલા મૂલદેવે પરમભક્તિવડે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણ મેઘ સમાન ગંભીર વાણવડે તેને ધર્મલાભ આપે. પછી મૂલદેવ પણે પૃથ્વીપર નીચે બેઠે. મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો. પ્રસંગ મળવાથી મૂલદેવે પ્રશ્ન કર્યો. હે ભગ વ? આપને વૈરાગ્ય થવાનું મુખ્ય શું કારણ? જેથી પિતાને