________________
મૂળદેવનીકળ્યા.
( ૨૭૧ )
આવીશ. એમ હારા સ્વામીને કહેવુ. સેવકે આવીને પાતાના શેઠને સર્વ હકીકત કહી, તે પ્રમાણે સાંભળી તેણે જાણ્યુ કે હાથી આપ્યા શિવાય તેના સમાગમ થવાના નથી એમ નક્કી કરી તેની ઉપર બહુ આસક્તિને લીધે વીરવિલાસ તત્કાળ હસ્તીઓની શેાધ માટે વિધ્યાટવીમાં ગયા. “ અહેા ? રાગાંધ પુરૂષા સ્રીઓ માટે શુ નથી કરતા ? ” તેમજ શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે— यद्गायन्ति च वादयन्ति च नुणां नृत्यंति चाग्रे सदा,
p
नीचानामपि चित्रचाटुरचनास्तोत्राणि कुर्वन्ति च ॥ आरोहन्ति च रोहणाद्रिशिखरं क्रामन्ति चाम्भोनिधिं, मर्त्यास्तत्र निमित्तमुत्तमतमा मत्तेभकुम्भस्तनी ॥ १ ॥ अपहृतहृदयानां कामिनां कामिनीभिः,
किमिह भवति कामं दुष्करं ह्रीकरञ्च ॥ वहति शिरसि गङ्गां शङ्करो दानवारिः,
पुनरुरसि सलीलां लोलनीलोत्पलाक्षीम् ॥ २ ॥ અર્થ - મનુષ્યા જે લેાકેાની આગળ હમ્મેશાં નૃત્ય, ગીત અને વાદ્ય વગાડે છે, નીચ પુરૂષોની પણ મધુર વચનેાવડે સ્તુતિ કરે છે, રાહણાચલના શિખર ઉપર આરૂઢ થાય છે. અને સમુદ્ર ગમન પણ કરે છે તેમાં મુખ્ય કારણ સ્ત્રી ,, છે. ગણાય “યુવતિઓએ હરણ કર્યું છે હૃદય જેમનુ એવા કામ પુરૂષોને આ જગમાં અત્યંત દુષ્કર અને લજ્જાકારક શું છે ? અર્થાત કઇ નથી. કારણ કે શંકર ગંગાને મસ્તકમાં ધારણ કરે છે, વળી કૃષ્ણે વિલાસવતી લક્ષ્મીને વક્ષ સ્થળમાં વહન કરે છે.
""
•
વીરવિલાસ શ્રેષ્ઠી અનુક્રમે વિધ્યાચળમાં જઇ પહોંચ્યા અને શોધ કરતાં બહુવર્ષે ઉત્તમ હસ્તીઓ મેળવ્યા. પછી ત્યાંથી હસ્તીઓને લઈ પાતાની નગરીમાં પ્રવેશ કર્યો અને પેાતાને ઘેર ગયા.
પશ્ચાત્તાપ પૂ ક વૈરાગ્ય.