________________
શ્રીસુપાર્શ્વનાથરિત્ર,
વિના તેના દીયર ત્યાં આવી પહોંચ્યા નર્ક બહુ ક્રોધાતુર થઈ તેના તિરસ્કાર કરવા વૃષ્ટી આ સુશીલા એવી ગરીમ સ્ત્રીને હું કામાતુર મ કહી તેણે મિત્રસેનને ગાઢ અંધના વડે જકડી લીધે ન કહ્યું કે તું ચદ્રકુમારના ખાસ મિત્ર છે તેથી હને મારતા નથી. નહીં તેા ખીજાને જીવતા જવા ઘઉંનહીં. આ વાત ચંદ્રકુમારના જાણવામાં આવી એટલે કુમારે તેને તેની પાસેથી છોડાવ્યેા અને તેને તેના ઘેર માકલી દીધા. પછી કુમારે તેને શિક્ષા આપી કે હું મિત્ર ? આ લેાકમાં પણ હને અતિચાર રૂપી વૃક્ષનું પુષ્પ પ્રાપ્ત થયું. તેમજ પરલેાકમાં પણ પ્રચંડ દુ:ખદાયક એનુ ફૂલ હુને પ્રાપ્ત થશે. કારણ કે ન્હેં હ્યુને અહુ વાર્ચ હતા તે પણ તુ અતિચારથી વિરમ્યા નહીં તેનું આ પરિણામ આવ્યું. હજી પણ તુ અર્જુભગવાન અને જ્ઞાની સદ્ગુરૂનુ સ્મરણ કર. તેમજ પેાતાના દુશ્ચરિત્રની આલાચના કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માગ. તે સાંભળી મિત્રસેન બેÕા પ્રિયમ ધુ! દઢ ખધનાની પીડાને લીધે હું બહુ દુ:ખી છું, તેથી ખીજું કંઇપણ મ્હને સાંભળતુ નથી. માટે મ્હારા દુ:ખના ખીજો કાઇપણ ઉપાય તુ કર, એમ ખેલતા તે મરણ પામીને વિંધ્યાચળમાં હસ્તીપણે ઉત્પન્ન થયેા. તે ભવમાં આયુષ પૂર્ણ કરી બીજા આઠ ભવ કરીને તે સિદ્ધિ પદ્મ પામશે. ચદ્રકુમાર પણ નિરતિચાર શ્રાવક ધર્મ મારાધી વિધિપૂર્વક દીક્ષા પાળી અંતે સમાધિ સહિત માક્ષ સુખ પામ્યા. ॥ इति श्रीतृतीयगुणवते प्रथमातीचारविपाके मित्रसेन - कथानकं समाप्तम् ॥
FOO
( ૨૩૮ )