________________
મિત્રસેનનીમ્યા.
( ૨૩૯)
પામવા અહુ દુર્લભ છે. વળી તે ધર્મ રાગદ્વેષાદિકથી મુક્ત થએલા અનેંદ્રભગવાને ત્યાગી અને ગૃહસ્થના ભેદવડે એ પ્રકારના કહ્યો છે. તેમજ દશ તથા ખાર પ્રકારે પણ વણું બ્યા છે. એમ કહી પાતે પણ યથાર્થ દરેક ભેદના ઉપદેશ આપ્યો. તે સાંભળી સુનિધર્મ પાળવાને અશક્ત હાવાથી તે બન્નેજણે સાથે ગૃહસ્થૂ ધર્મ ના સ્વીકાર કર્યો.
એક દિવસ મિત્રસેને કુમારને એકાંતમાં કહ્યુ કે જો તમ્હારી આજ્ઞા હોય તેા કોઈ અપૂર્વ કાતુક હું બતાવુ. કુમાર ખેલ્યા ત્હારી મરજી, એમાં મ્હને કઇ હરકત નથી. પછી મધ્યરાત્રાના સમયે મિત્રસેને શિયાળને શબ્દ કર્યા. તે સ્વર સાંભળી બીજા શિયાળીએ બહાર મેદાનમાં આવી ઉંચા સ્વરે ખેલવા મંડી ગયા. જેથી સર્વ લેાકેા નિદ્રમાંથી જાગી ઉઠ્યા. તે ખળભળાટને લીધે કુકડાઓ પણ ખેલવા લાગ્યા. તે ઉપરથી લેાકેાએ જાણ્યુ` કે હવે રાત્રી ઘેાડી રહી છે. વળી કબુતર પણ જાગ્રત થઈ ખેલવા લાગ્યાં. જેથી દૃઢ શીલવાળી એવી સ્ત્રીઓ પણ કામાતુર થઈ ગઈ. પછી ચદ્રકુમારે મિત્રસેનને સમજાવ્યે કે આ પ્રમાણે ત્યારે કાઇ વખત આચરણુ કરવું નહીં. કારણ કે ત્રીજા ગુણવ્રતમાં આ પ્રથમ અતિચાર કહેલા છે. એમ કુમારે ઘણા ઉપદેશ આપ્યા તાપણુ મિત્રસેન તેનાથી અટકયેા નહીં, ઉલટા કામ ભાવનામાં બહુ આસક્ત થયા. છેવટે ચદ્રકુમારે ક્રીડા રસમાં બહુ વ્યગ્ર જોઇ તેનો ત્યાગ કર્યો.
એક દિવસ જેના પતિ ગામ ગએલા હતા એવી એક ભદ્રની સ્ત્રી મિત્રસેનના જોવામાં આવી કે તરતજ
દુરાચારની શિક્ષા. તેણે તે સ્રોની આગળ કામક્રીડાની ચેષ્ટા કરી. તેથી તે સ્ત્રી કામાતુર થઈ તેનાજ
મિત્રસેનને
ચમત્કાર.