________________
વિચલની કા.
(૨૩૩) વળી આ સર્વે લેકે દુકાને કેમ બંધ કરે છે? આ નગરના દરવાજા કેમ બંધ કર્યા છે? તેમજ આ સુભટકિલ્લા ઉપર કેમ ઉભા રહ્યા છે? શું સ્વરાજ્ય કે પરરાજ્ય અથવા તે બનેથી કંઈ ભય થયે છે ? કિંવા રાજાને કંઈપણ દૈવી આપત્તિ આવી પડી છે? ત્યારબાદ તે નગરવાસી પુરૂષે વિમલના કાનમાં કહ્યું કે આ
નગરમાં ત્રણ લોકમાં વિખ્યાત એ પુરૂષકુમારને સર્પદંશ. તમ નામે રાજા છે, રૂપમાં કામદેવ સમાન
અરિમલ નામે હેને એક પુત્ર છે. તે પિતાના શયન ગૃહમાં સુતે હતે. તેવામાં હેને એક દુષ્ટ સર્ષ કરડે છે. તે જોઈ તેની સ્ત્રીએ પોકાર કર્યો. તેથી હેને પરિજન ત્યાં આવી પહોંચે અને તપાસ કર્યો તેટલામાં તે સર્પ કેઈપણું ઠેકાણે નાશી ગયે, આ વાત રાજાના સાંભળવામાં આવી કે તરતજ તે પણ ત્યાં આવ્યા. અકસ્માત્ મડદા સમાન પોતાના પુત્રને જોઈ તે મૂછિત થઈ ગયો અને પોતાના પુત્રના પ્રાણનું હરણ કરનાર એવા તે સર્પની પાછળ જવા માટે તેનું અનુકરણ કરતે હોય ને શું! તેમ તે પૃથ્વી ઉપર આળોટવા લાગે. તેમજ પિતાની રાણીઓ અને નગરનાં લેકે પણ અતિ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ મંત્રીઓએ દરેક સ્થાનેથી મંત્રવેદી લેકેને બેલાવ્યા. તેઓએ પણ જલદી ત્યાં આવીને પિતપોતાના મંત્ર તંત્રના પ્રયોગ કર્યા પરંતુ તેથી વિષ ઉતરવામાં કંઈપણ ફાયદો જણાતું નથી. વળી જળાદિકના શીત પચારથી રાજા પણ મહામુશીબતે સ્વસ્થ થયેલ છે. અને પ્રધાનાદિને કહેવા લાગે કે જે કેઈપણ પ્રકારે આ કુમારનું મરણ થશે તે હું તેના પહેલાં ચિતામાં પ્રવેશ કરીશ. એ મહારે નિશ્ચય છે. એમ તમે સર્વે જાણે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી સર્વે લેકે