________________
૨૯
( એવા ) શ્રી વુદ્ધિસાગરસૂરિ મહાયોટિંગ રાજે ! જ્યાં તુચ્છ છે મળિ જયાં મહારાજ્ય સ્હેજે !
• વિશ્વમાં એકજ ! એમના હાથના વાસક્ષેપ જે શિરપર પડયા હાયએમના શિષ્ય થવાનું મહાન ગૌરવ જેમને સ ંપ્રાપ્ત થયું હોય, એમનાજ હાથે જે ગણિ અને આચાર્ય પદ પ્રાપ્ત કરી શકયા હાય, એમનીજ આજ્ઞામાં સદાદિત જેઓ વિહરતા હોય એવા, પ્રખર વક્તા, વ્યાખ્યાન વાચસ્પતિ સમા, સુન્દર કવિ, અને સુલલિત લેખક આચાય પ્રવર શ્રીઅજિતસાગર રિવરને આવા અણુમાલ ગ્રંથ તૈયાર કરી વિશ્વના કલ્યાણ અર્થે વિશ્વ સમુખ રજુ કરવા માટે ધન્યવાદ આપવા સિવાય રહી શકતા નથી.
શ્રી જૈન આત્માનંદ સભા આવા ગ્રંથાના પ્રકટીકરણ માંટે જે જે સુન્દર યત્નો સેવી રહી છે તે માટે તેના કાર્યકર્તા શ્રીયુત્ વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીને ધન્યવાદ ઘટે છે.
એકંદર આ મહા ગ્રંથ ઉપરથી ભારતવર્ષની જાજવલ્યમાન જાહેાજલાલી, જૈનધર્મની વિજયપતાકાનું વિશ્વમાં જયવંત વવું, રાજાએ પણ જૈન ધર્મને માનવાવાળા, નીતિવાન, ગુણિ, રસિક, કવિ-પડિતાના પૂજારી, રાણીએ પણ મહાપતિવ્રતા, ચતુર, રસિક, પેાતાના ધર્મને, સમજનારી રાજકુમારા પણ દક્ષ–શૂર, ધિનયી, ધર્મિષ્ઠ, સાહસિક ને જૈનધર્મીમાં રક્તચિત્ત હતા એમ અવોાષાય છે. નિષ્કારણુ બધુ એવા જ્ઞાનક્રિયા અને મેાક્ષમાર્ગના આરાધક, મુનિ વિશ્વના ઉદ્ધારાથે સ્થળે સ્થળે ભ્રમણ કરી પૃથ્વિીને પાવન કરી રહેલા. શ્રેષ્ટિ ( શેર્ડ ) જૈન વ્યાપારીજ ગણાતા અને તેમનુ વજન–માન=કીર્તિ–માભા રાજદરબારામાં અતિશય હતા. તત્સમયના શ્રેષ્ઠિ પુત્રા પણ ગભીર, સાહસિક-પરદેશમાં અટન કરવામાં રસીયા, વિનયી વિવેકી–ઉદાર અને રસિક હતા. મહા ધુરંધર, ગીતા, ચૌદપૂર્વ ધારી, કેવળજ્ઞાની, એવા મુનિરાજોના વિચરણથી જૈનધર્મના વિજયધ્વજ વિશ્વમાં નિર તર ફરફરતા હતા, તત્સમયમાં દિવ્ય વૈભવા છતાં સાદાઈ વિવેક—ગ ભીરતા, મર્યાદા, નીતિ, પ્રીતિ, ધર્મભાવના, પડિતાપરપ્રેમ, ક્લાએ પ્રતિ અતિ આદર, શૌર્ય, સંપ, અને વૃક્ષરાજીની વિપુલતા પ્રતિ એટલા બધા આદરભાવ પરિદ્રશ્યમાન થાય છે કે જેવા આજે ક્યાંય નથી. જણાતા. આવાં આવાં