________________
૨૮
અનેક ધમ ભાવનાભરી કથાઓના સમૂહથી વિભૂષિત આ ગ્રંથ અતિ વિશાળ અર્થભાવ-ગાંભીર્ય-રસ-કાવ્ય-કથા–દષ્ટાંત–આદિ શાખા પલ્લવ યુક્ત એવો અતિ મનોહર રચના યુક્ત રચાયો છે ને તેને અનુવાદ પણ શ્રી અજીતસાગર સૂરીશ્વરે અતિ કુશળતાથી રસને ક્ષત ન થવા દેતાં તેમાં ઓર વૃદ્ધિ કરવા પૂર્વક–પિતાના જ્ઞાન સામર્થ્યને પ્રકટ કરો છો તેમની કીતિ–પરાગ પરિમળને પ્રસાર એમ અદ્દભુત રીતે તૈયાર કર્યો જણાય છે. અને ખરેખર –
જેના સદ્દગુરૂરાજ, શ્રી શ્રી ધી નિધિ વિશ્વમાં! . ભવિજન તારણ ઝહાઝ, ભાનુપરે વિલસી રહ્યો! वक्ता ने कविराज अजितसूरि गुरु भक्त शा?
पामो आत्म स्वराज्य स्वानुभवे जग दोह्यला.॥ - આ ગ્રંથમાં સર્વ પ્રકારના રસ–વૃત્તરૂપી રત્નોના હાર–અતિચાર નિવારણરૂપ વકવચ અને કથારૂપી રસાયન ભર્યું છે; છતાંયે તેમાં અધ્યાત્મજ્ઞાનનું અમૃત બિંદુ યોગ્ય પ્રમાણમાં મિશ્ર થયું છે તેથી મંદિરને શિખર ધ્વજા જેવો અમુલ્ય લાભ વિશ્વને આ પુસ્તકથી મળે તેમ છે તેમાં કંઈ ન્યૂનતા નથી. આ માટે શ્રીમદ્ આચાર્ય શ્રીમદ્દ અજિતસાગરસૂરિજીને અભિનંદન આપ્યા શવાય ચાલતું નથી. અધ્યાત્મજ્ઞાન ગગનમણિસાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર, કવિ ચૂડામણિગિરાજ, આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીને આવા શિષ્યરત્ન તૈયાર કરવા બદલ નમ્યા સિવાય રહી શકાતું નથી. અને એ ગરવા ગુરૂદેવને –
અધ્યાત્મજ્ઞાન ગગને, રવિણા પ્રકાશે, પંડિત જે પ્રખર વિશ્વ વિષે વિરાજે;
થે શતાધિક મહામૂલના વિકાસે, તત્વામૃત ભવજને જસનિય રાચે. પદર્શને નિપુણ જે અતિ ગૂઢ જ્ઞાને ખાખી સુધ્યાન તપ ત્યાગ વિરાગતાને!