________________
૩૦
અનેક ગતકાલીન, વૈભવ-રીતિ–સ્થિતિ-ધર્મ-આદિનાં દર્શન કરાવતા આ અદભુત ગ્રંથ છે. એ વિશ્વમાં વિજયવંત વર્તે અને ભવિજનના હિતના અર્થે હે એમ ઈચ્છાય છે.
ઈલ વિસ્તરેણુ? આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વિશ્વના તથા વિશ્વવાસીઓના આત્મિક અને વ્યાવહારિક કલ્યાણને અર્થે હે ને વિશ્વમાં ભાનુ-ચંદ્ર તપે ત્યાં સુધી વિજયવંત વાર્તા એ શુભાશા સહિત વિરમતાં પૂર્ણાહુતિ મંગળ કરું છું.
जेना गुणोज गणना जनथी न थाये। .. .
ना शेषनाग जीभथी गणतां गणाये ॥ जोडी द्वि हस्त शुभ आशिष नित्य याचं । ___ श्री बुद्धिसागर सूरि शरणुज साचुं ॥
ઉંૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સદ્દગુરૂ પાદપદ્મ ભ્રમર
૨૦–૭-૨૪
પાદરા. (ગુજરાત)
/ મણિલાલ મેહનલાલ-પાદરાકર,