________________
વિશ્વસનની કથા.
(૨૦) તેને સ્વામી સૂઈ ગયું હોય અને પછી જાગ્રત થઈ કદાચિત તે તેમાંથી બહાર નીકળતું હોય તે તેને તેના સ્વજનેએ હાથ પકડી બળાત્કારે ત્યાં રોકી રાખે કે બહાર નીકળવા દે? તે તમે બરાબર વિચાર કરીને કહો! તેઓ બેલ્યા, હે ન! બાબત તે નાનું બાલક પણ જાણે છે કે પિતાને સ્વામી નિદ્રામાં સુતે હોય તે પણ સ્વજનેએ જગાડીને તેને બહાર કાઢ જોઈએ. તેમજ જે પિતાની મેળે જ જાગ્રત થઈ તે બહાર નીકળતા હોય તે બહુ પ્રશંસનીય ગણાય. વળી તેમાં જેઓ વિનકર્તા થાય છે તે તે તેને પરમ વેરી ગણાય છે. પછી રાજા છે, જે એમ હોય તે મહારૂં એક વચન સાંભળે. પ્રમાદ રૂપી અગ્નિથી બળતા સંસારરૂપી ઘરમાં મેહનિદ્રાવડે સુઈ રહેલા અને જે જાગ્રત કરે તેને તમારે કોઈએ ના પાડવી નહીં. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી તેઓ પ્રત્યુત્તર તરીકે
કંઈક બોલવાને વિચાર કરતા હતા, તેટઉધાનપાલનું લામાં દ્વારપાલે પ્રવેશ કરાવેલ ઉદ્યાનપાલ આગમન. ત્યાં આવ્યું અને રાજાને નમસ્કાર કરી
- વિનતિ કરી કે, હે રાજાધિરાજ!સુપાત્ર એવા મુનિઓથી પરિવૃત, ચતુર્કાન ધારક અને ઉત્તમ મંગલદાયક શ્રી નેમિચંદ્ર આચાર્ય ઉદયશેખર ઉદ્યાનમાં પધાર્યા છે. આ પ્રમાણે - વચનામૃતના પાનથી સંતુષ્ટ થયેલા રાજાએ પોતાના અંગપર રહેલાં સર્વ આભૂષણે ઉદ્યાનપાલને અર્પણ કર્યા તેમજ તત્કાલ મુનિ મહારાજને વંદન કરવા માટે પરિવાર સહિત વિશ્વસેનરાજા ઉદ્યાનમાં ગયે. અને આચાર્યના ચરણમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેસી ગયા. મુન ધર્મલાભ આપી દેશના પ્રારંભ કર્યો. દેશનાને સાર સમજીને તે પોતાને ઘેર આવ્યું. પછી જગદાનંદ કુમારને રાજ્યાસને બેસારી મહોત્સવ પૂર્વક સૂરીશ્વરની