________________
(૨૪)
શ્રીસુપા નાથચરત્ર.
વટ કવશથી કાળ કરીને તે વ્યંતરી થઇ. તેમજ ગુણચંદ્ર અને સામચંદ્ર પણ આલેાચના નહીં કરવાથી નાગલેાકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચવીને અહીંજ ત્રીજે ભવે તે મેાક્ષ પદ પામશે.
વિશ્વસેન રાજા ધર્મ પરાયણુ થઇ સમય નિહન કરતા હતા. એક દિવસ અર્ધરાત્રીના સમયે ક્રાઇક વિશ્વસેનરાજા. પુરૂષ એક ગાથા ખેલતા હતા તે તેના સાંભળવામાં આવી—જેમકે—
मुच्चति रज्जुबद्धा, संकलबद्धा य नियलबद्धा य । नेहनियडेसु बद्धा, भवकोडिगया किलिस्संति ॥
અઢારી, સાંકળ અને એડીએથી બંધાયેલાં પુરૂષો મુક્ત થાય છે, પર`તુ સ્નેહપાશથી બંધાયેલા પ્રાણીએ તેા કેાટિ ભવભ્ર મણુ કરી બહુ કલેશ પામે છે.” આ પ્રમાણે ગાથાનો અર્થ સમજી વિશ્વસેનરાજા પેાતાના હૃદયમાં ભાવના ભાવવા લાગ્યા. રે જીવ! આ પ્રમાણે જાણીને કાઈ ઠેકાણે ત્યારે પ્રતિબંધ કરવા નહીં. વળી હૈ જીવ ! રાજ્યાર્દિક વૈભવામાં કિ ંચિત્માત્ર પણ હારે લુબ્ધ થવું નહીં. તે પરિણામમાં દુરંત દુ:ખદાયક થાય છે. તેમજ રે જીવ ! આદિ, મધ્ય અને અતના યથાર્થ તું સૂક્ષ્મ બુદ્ધિવર્ડ વિચાર કર. કે ધર્મ એજ કેવલ સુખદાયક છે. અને રાજ્ય વૈભવ નિશ્ચય દુ:ખદાયક છે. વિવેકી પુરૂષો એ બન્નેમાં બહુ વિશેષતા જાણે છે. અને મૂઢ પુરૂષો દેખવામાં મનોહર અને પરિ ણામે વિરસ એવા રાજ્ય સુખમાં લુગ્ધ થઈને છેતરાય છે, એમ વિશ્વસેનરાજા અનેક પ્રકારે વિચાર કરતા હતા તેટલામાં સૂર્યદય થયા. એટલે તરતજ આવશ્યકાદિ નિત્ય નિયમ કરી રાજા સલામાં આાવ્યા, અને પ્રધાન વિગેરે અધિકારીઓને લાવ્યા. પછી તેની આગળ રાજાએ પ્રશ્ન કર્યો કે, બળતા ઘરની અંદર