________________
(૨૭)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. તેમજ બન્ને પ્રકારની દિક્ષા લીધી. અને અનુક્રમે મેક્ષ પદને પણ પ્રાપ્ત થયા. તેમજ તેની બને સ્ત્રીઓ પણ ઘર સંસારમાં ભ્રમણ કરી જેને મત પામી કેટલાક લવની અંદર કર્મને ક્ષય કરી સિદ્ધપદ પામશે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! આ વિશ્વસેનરાજાએ જેમ દ્વિતીય ગુણ વત ધારણ કરીને અતિ વિષમ કાલમાં પણ જીવન પર્યત અખંડિત પાળ્યું, તેમ ભાવિ છે શુભ જેમનું એવા અન્ય ભવ્યજનેએ પ્રાણાંત સુધી પણ ગુરૂ સાક્ષીએ લીધેલો નિયમ નિરપેક્ષપણે અવશ્ય પાળ જોઈએ.'
इति श्रीभोगपरिभोगव्रते विश्वसेनकुमारकथानक
पञ्चातिचारकथासमन्वितं समाप्तम् ।।
तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृतपद्यबन्धश्रीसुपार्श्वनाथजिन चरित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशा
स्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धि- सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यान
कोविद जैनाचार्य श्रीमद् अजितसागरसूरिकृतगुर्जर-.. भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातिचारव्याख्योपेतं उपभोगपरिभोगव्रतं समाप्तम् ॥