________________
વિશ્વસેનની કથા.
विश्वसेनकुमारनी कथा.
ભાગપરિભાવિરમણવ્રત. દાનવિય રાજાએ પ્રશ્નકર્યો કે, હે ભગવન્ ! હવે અમને ભાગ પરિભાગવતનું સ્વરૂપ સમજાવા. શ્રીસુપાર્શ્વ
પ્રભુ બાલ્યા, હે રાજન ? ભાગવ્રત લેાજન અને કર્મના ભેદથી બે પ્રકારનુ છે. વળી તાંબુ: લાદિકના આહાર કરવા તે. ઉપભાગ અને સી વસ્ત્રાદિકના ઉપયાગ કરવા તે પરિભાગ કહેવાય.તેમજ વળી શ્રાવકાએ ભાજનમાં નિર્દોષ અને પેાતાને ચેાગ્ય કલ્પતા દ્રવ્યના ઉપભાગ કરવા. કદાચિત્ શુદ્ધ દ્રવ્ય ન મળે તેા અનેષણીય પણ વાપરવું. પરંતુ ચિત્તના તાત્યાગજ કરવા. તેવું પણ જો ન મળે તેા અન ંતકાય તથા બહુ ખીજના ત્યાગ કરી અન્ય વસ્તુના ઉપભાગ કરવા. તેમજ ભેાજ્ય વસ્તુમાં મારૢ વિગેરે અને પીવાની વસ્તુમાં માંસરસાદિકના સર્વથા ત્યાગ કરવા. તેમજ ખાદ્ય વસ્તુમાં પાંચ પ્રકારના દુખરના નિરંતર ત્યાગ કરવા, વળી સ્વાદિષ્ટ વસ્તુમાં મધ વિગેરના ત્યાગ કરવા, એ પ્રમાણે જ્ઞાની પુરૂષાના ઉપદેશ છે. તેમજ પરભાગમાં કિંમતી ઉત્તમ વસ્ત્રાદિક, પરિમિત શય્યા, અને શાસનની ઉન્નતિ માટે ઉત્તમ દેવ દૃષ્ય (ચિનાઈ વસ્ત્ર) વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓ જાણવી. પરંતુ દરેક વસ્તુનું પરિમાણુ કરવુ'. વળી શ્રાવક લેાકા કાળ વ્યવહારના નિયમથી ગુપ્તિ રક્ષણાદિક જે કાર્ય એક વાર કરે છે તે કર્મ વડે ઉપલેાગ કહેવાય છે. અને જે વારવાર એકજ વસ્તુ સેવન કરવામાં આવે તે પરિભાગ કહેવાય છે. વળી અન્ય આચાર્ય કર્મ થી યોજના કરતા નથી. પરંતુ ઉપભાગ તથા પરભાગમાં જ્ઞાનિ
!
ભાગપરિ ભાગવત
( ૧૮૩ )
'