________________
(१२)
શ્રીસુપા નાગરિત્ર.
તથા પોતાના આત્માનું હિત સાધે છે. તેમજ અતિચાર રૂપી કાઇવથી મુક્ત થઇ જે ધીર પુરૂષદિગ્દત ધારણ કરે છે તે દશે દિશાઆમાં પેાતાની ઉજ્વલ કીતિ ફેલાવીને પરમ સંપત્તિનું પાત્ર બને છે.
इति पञ्चाऽतिचारदृष्टान्तयुक्तंदिग्नते मनोरथकथानकं समाप्तम् ॥ तत्समाप्तौ श्रीमलक्ष्मणगणिविरचितप्राकृत पद्यबन्धश्रीसुपार्श्वजिनचरित्रस्य
श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपगच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद्बुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेतिलब्धख्यातिव्याख्यानकोविदजैनाचार्यश्रीमद्अजितसागरसूरिकृतगुर्जरभा
षानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्ताऽतिचारव्याख्योपेतं प्रथमगुणव्रतं समाप्तम्।।