________________
( ૧૬૬ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર
શ્રીદડી
ત્યાર ખાદ તે કુમારને દરરાજ કરવાનું વ્યસન પડયું જેથી તે રાત્રીના સમયે ભ્રમણુ કરવા લાગ્યા તેવામાં તેને કાઇક ત્રીંડીના સમાગમ થયા અને તેની સાથે બહુ સ્નેહ બંધાયા તેથો જોડીએ તેને અદ્દશ્ય થવાની વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભાવથી અદૃશ્ય રૂપ કરીને એક દિવસ તે રાજભવનમાં ગયેા પ્રાદ્ધરિક લેાકેા ન જાણે તેવી રીતે ખાસ રાજાના શયન સ્થાનમાં તેણે પ્રવેશ કર્યા અને રત્નમય દપ ણુ, તરવાર, છરી અને બીજક સહિત ભાડું રક્ષક લઇ લીધાં બાદ ચુનાના લેપથી રાજાની નાસિકા રંગી ને તે પેાતાના સ્થાનમાં ચાલ્યે ગયા પછી દાક્રિક સ વસ્તુઓ ગુપ્ત ઠેકાણે મૂકીને તે સુઇ ગયા. ત્યાર બાદ રાજા પણ પ્રભાત કાલમાં જાગી ઉઠયેા અને પેાતાનું મુખ જોવા માટે દર્પણ સ્વામી દ્રષ્ટિ કરે છે તેટલામાં દૃણુ તેની નજરે પડયું નહીં એવામાં ત્યાં અંગરક્ષિકા આવી અને ચુનાથી ધાળેલી નાસિકા જોઇ રાજાને કહ્યું કે હું સ્વામિન ? નાક ઉપર ચુના કેમ ચેાપડયા છે ? પછી રાજાએ બીજું દર્પણ મગાવીને જોયું તેા નાકની શેાભાવિલક્ષણ જોવામાં આવી તેથી રાજાને બહુ ક્રોધ થયા અને વિચારમાં પડયા કે આ અકૃત્ય કોણે કર્યુ હશે ? ત્યારબાદ તરવાર ઉપર રાજાની ષ્ટિ પડી તેા તે પણ તેના જોવામાં આવી નહિં પછી છરી લેવા ગયા તો તે પણ દીઠી નહી. તેમજ ખાતુ રક્ષક જોવામાં આવ્યે નહીં. તેથી રાજા બહુ Àાભાયમાન થઇ ગયા. અને પ્રાહારિક લેાકેાને કહ્યું કે અરે ? તમ્હારા પ્રમાદને લીધે મ્હારૂં સસ્વ કાણું લઇ ગયું ? તેના જલદી તમે તપાસ કરી પ્રાહરિકા આવ્યા, હું રાજન્ ! કોઇ પણ અન્ય પુરૂષ અહીં આવી શકે એ બનવુ બહુ અશકય છે. કારણ કે આપના શયન ભવનનું દ્વાર અમેએ અધ કર્યું હતુ. તેમજ આખી રાત સાવધાનપણે