________________
મને રથની કપા.
(૧૦) અમે ઉભા રહ્યા છીએ. ક્ષણમાત્ર પણ અમાએ પ્રમાદ કર્યો નથી તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઈ ગયું અને લાલ નેત્ર કરી પ્રધાનાદિકની આગળ દર્પણદિકની ચોરી કહી સંભળાવી પ્રધાને વિચાર કરી કહ્યું કે, હે સ્વામિન ! બહુ પરાક્રમી એવા હજાર સુભટથી રક્ષણ કરાતા આપના ભવનમાં ચેરી કરનાર સામાન્ય પુરૂષ ન જાણુ. પરતું વિદ્યાધરની માફક વિદ્યાસિદ્ધ અને હજારે સુભટથી પણ દુહા એ તે ચાર હે જોઈએ. તેમ છતાં જે તેને પકડવાની ઈચ્છા હોય તે ચેટાની અંદર મધ્ય ભાગમાં બહુ ઉચે અને કઈ પ્રવેશ ન કરી શકે તે એક મહેલ કરો. તેની ચારે બાજુએ નાના પ્રકારના ચોકીદાર મૂકે અને તેની અંદર નવવન વડે અતિ વિભૂષિત અને મનમેહક એવી વાસવદત્તા નામે કુમારીને મુકામ કરાવે વળી તેને કહેવું કે હે વત્સ ! જે કે પુરૂષ હને સ્ત્રી બુદ્ધિથી દર્પણાદિક આપે તેને ત્યારે પરણવું. શુભ લગ્ન અને ઉત્તમ મુહુર્ત તેજ દિવસે હારે સમજવું એ પ્રમાણે નિશ્ચય કરી મંત્રી મધ્યાન્હ પછી પિતાને ઘર ગયે. અને ભજન કાર્ય માટે પિતાના પુત્રની પાસે તેની માને પહેલી મેકલી ભેજનની વાર થઈ એમ જાણી પુત્ર બેલ્યા હે જનની ! આજે એવું શું કામ હતું કે આટલી વાર લાગી! માતાએ પણ દર્પણદિકની ચેરી સંબંધી વાત કહી અને તેની પ્રાપ્તિ માટે લ્હારા પિતા આજે રોકાયા હતા. વળી મહેલ ચણવીને તેની અંદર વાસવદત્તા રાજકુમારીને રાખી છે. આ ઉપાય કરવાના કારણને લીધે હારા પિતાને પણ આજે બહુ વિલંબ થયે છે. તેમજ તેમની આજ્ઞા લઈ તરતજ હું અહીં આવી છું. તે સાંભળી કુમારે ભેજન કરી લીધું અને પિતાની માને વિદાય કરી.
રાજાએ નિર્માણ કરેલા મહેલમાં વાસવદત્તા રાત્રીના સમયે