________________
( ૧૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
છે તેજ લગ્નમાં તેના જન્મ પણ થશે, અને વિશ વર્ષ થયા પછી અનુક્રમે તે પુત્ર ત્હારા કુલની વૃદ્ધિ કરનારા થશે. માટે આ સ્રીને આજથી હવે લેયરામાં રાખો અને પ્રસવ પણ ત્યાંજ કરાવવા. આ વાત કાઇ ન જાણે તેવા બંદોબસ્ત રાખવા. પછી મંત્રીએ તે દિવસથી પેાતાની સ્ત્રીને ભોંયરામાં રાખી. માસ પૂર્ણ થવાથી પુત્રના જન્મ થયા. રાહિણીની વ્હેને સૂતિકા કર્મ ગુપ્ત રીતે કર્યું. કાઇના જાણવામાં આ વાત આવી નહીં. ત્યારબાદ મંત્રીએ તેની મ્હેનને પણ પરદેશમાં માકલી દીધી અને હમ્મેશાં પુત્રની સારવાર રાહિણી પાતેજ સાવચેતીથી કરતી હતી, અનુક્રમે તે પુત્ર પાંચ વર્ષના થયા. એટલે અભ્યાસ માટે તેને ગુપ્ત રીતે કલાચાય - ને સોંપી દીધા ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વિગેરે શાસ્ત્રો દશ વર્ષોંની અંદર તે શીખી ગયા. તાપણ કલાચાર્યના સબંધ તે છેડતા ન હાતા.
મંત્રીના ઘરની પાસે એક બાલપડિતા રહેતી હતી, તેણીએ તેના ઉપાધ્યાયને પૂછ્યુ કે હમ્મેશાં તમે બાલપડિતા. કયાં જાએ છે ? શયન અને ભેજન સમચેજ તમે ઘેર દેખાઓ છે. ત્યારે ઉપા ધ્યાય એલ્યેા હમ્મેશાં એવા પ્રસંગ આવી પડે છે કે કોઈને કોઈ ઠેકાણે જવું પડે છે. ફરીથી ખાલપડિતા મેલી દરાજ મંત્રીના ઘરમાં આવતા જતા તમને હું જોઉ છું. તે ત્યાં નિત્ય એવું શુ કામ હાય છે ? ઉપાધ્યાય એ, વત્સે! આ ખાખત ત્યારે પુછવી નહીં. કારણકે સ્રીયાનું હૃદય બહુ તુચ્છ હોય છે. અને કાઇ પણ ગુપ્ત વાત કરી હાય તા તેઓના હૃદયમાં ક્ષણ માત્ર પણ તે ટકતી નથી. તે સાંભળી તેણીએ પ્રતિજ્ઞાપૂર્વક સર્વ વૃત્તાંત પૂછી લીધુ. ત્યારબાદ તેણીએ પોતાના ઘરથી આર’ભીને તેં ઘરના ભેાંયરા સુધી એક વિશાળ સુર’ગ ખાદાવીને તેની મંદર થઇ તે ભોંયરામાં જઇ