________________
મનેાટ્યની કથા.
(૧૩)
બાદ પાંચે ભાઇએ પેાતાના પિતા પાસે ગયા અને રાજાએ કહેલી વાત્તો તેમની આગળ એકાંતમાં ક્ઠી.
શિવભદ્રશ્રેષ્ઠી
શિવભદ્રશ્રેષ્ઠી રાજા પાસે ગયા અને પોતાના અભિપ્રાય કો કે હું રાજન્ ! એક મ્હારી વિનતિ છે તે આપ કૃપા કરી સાંભળેા, ભલે મ્હારા ચાર પુત્રને આપના કાર્ય માટે માકલા પરંતુ નાના પુત્ર જઇ શકે તેમ નથી કારણકે એક નૈમિત્તિકે તેને વિશમે વર્ષે દેહાંત આપત્તિ કહેલી છે, માટે હું નરેન્દ્ર ! આ તેનુ વિશમુ વર્ષ ચાલે છે. રાજા ખેલ્યા શું અહીં રહેવાથી તેના ખચાવ થશે ખરા ? કોઇ પણ દિવસ ભવિતવ્યતા અન્યથા કરવા કોઈ સમર્થ નથી, શ્રેણી આવ્યા આપનુ કહેવું સત્ય છે પરંતુ સેાપક્રમ અને નિરૂપક્રમના ભેદથી આપત્તિ એ પ્રકારની છે. તેમાં સાપક્રમ-શીથીલ વિપત્તિ ઉપાય કરવાથી શાંત થાય છે અને નિરૂપમ આપત્તિ તા નિકાચિત્ત કમ સંબધને લીધે શાંત થતી નથી, એમાં વિશેષ હકિક્ત તા જ્ઞાની જાણે ! પરંતુ બન્ને પ્રકારની વિપત્તિમાં અવશ્ય ઉપાય કરવા જોઈએ. વળી સાપ્રક્રમ ઉપદ્રવના નાશ થવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને નિરૂપક્રમથી જરૂર મરણ થાય છે એમ પણ સાંભ ળવામાં આવે છે કે આપત્તિથી રક્ષણ કરાયેલા પ્રાણી સેા વર્ષના થઈ શકે છે એમ લેાક પ્રસિદ્ધ કહેવત છે, વળી આ પ્રસંગે એક કથાનક કહેવાય છે કે-પાતનપુર નામે એક નગર છે તેમાં મૃગાંક નામે રાજા બહુ વિખ્યાત હતા. નીતિઘટ નામે તેના મત્રી હતા. અને રહિણી નામે તેની હતી. તેને ગર્ભ રહ્યાં ત્રણ માસ થયા એટલે મત્રીએ નૈમિત્તિકને પૂછ્યું. આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી ?. નૈમિત્તિક ઓલ્યા આ સ્ત્રીને પુત્ર જન્મશે, પરંતુ વિશ વર્ષ સુધી તમ્હારે એનું બરાબર રક્ષણ કરવું. નહિ તે જરૂર તે પુત્ર કુલના નાશ કરનારા થશે. કારણકે જે લગ્નમાં ત્હ પ્રશ્ન કર્યો