________________
( ૧૪૦ )
શ્રીસુપા નાથરિત્ર.
જણે પરિગ્રહ વિરતિત્રત ગ્રહણ કર્યું હતું, છતાં પ્રમાદવશ થઇ મ્હે' તે વ્રતને કલકત કર્યુ. બહુ ખેદની વાત છે કે ચિંતામણિ સમાન વિરતિ વ્રતમાં કલંક લગાડીને નિભાંગી જનામાં શિરોમણિ સમાન એવા મ્હે' કોટી ધનને બદલે કાડી ખરીદી. વળી સંતેષરૂપી અમૃતનું પાન કરીને દુર્ભાગ્યને લીધે મ્હે તેને વસી નાખ્યું, કારણ કે વિરતિ વ્રત ગ્રહણ કરી મૂઢ બુદ્ધિથી મ્હે તેને કલંકિત કર્યું. વળી મા દેવ અપ્સરાએ સાથે જે ક્રીડા કરે છે તે તેના પરિગ્રહ વિરતિ વ્રતના પાલવાનુ ફૂલ છે. વળી હું પ્રલાપપૂર્વક પ્રાર્થના કરૂ છું તાપણુ આ અપ્સરાએ મને ઉત્તર પણ આપતી નથી. એમ સાંભળી રાજાનાં હૃદયમાં વૈરાગ્યથી શુભ ભાવના પ્રગટ થઇ. તેથી સૂરિ મહારાજની પાસે તેમણે સમ્યકત્વાદિ ધર્મના સ્વીકાર કર્યા. ખન્ને દેવા પણ ગુરૂ મહારાજના ચરણ કમલમાં નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ પેાતાના વિહારના કલ્પ પૂર્ણ થવાથી ગુરૂએ પણ અન્યસ્થલે વિહાર કર્યો. માટે હું જીજ્ઞાસુ પુરૂષષ ! -જેમ વલ્લભરાજે નિષ્કંલક વિરતિ વ્રત પાળ્યુ તેમ અન્ય લેાકાએ પણ પ્રયત્ન પૂર્વક વ્રત પાલન કરવું.
इति परिग्रहपरिमाणव्रतेचतुर्थातिचारे दुर्लभराज
ગધના પશ્ચાત્તાપ
कथानकं समाप्तम् ॥
——
मानदेवश्रेष्ठीनीकथा.
પંચમધ્યપરિમાણુાતિક્રમાતિચાર, દાનવીય રાજા આવ્યા હૈ જગદ્ગુરૂ ! હવે પાંચમા અતી