________________
(૧૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પૂછવાથી તે બે માંડલિક રાજાઓ પાસે પંદર લાખ રૂપીઆ માગતા નીકળે છે. પછી લઘુ પુત્રની પાસે રત્ન કલશ ત્યાં મંગાવ્યો અને રાજાએ ઝવેરીઓને કહ્યું કે આ રત્નની કિંમત કરો. જય માલ જેથી તેઓએ રત્નોની કિંમત પંદર લાખ કરી. એ પ્રમાણે ચારે પુત્રના ભાગમાં હાથી તથા ધાન્યાદિકની કિંમત પંદર પંદર લાખ
લાખ થઈ. પછી તે વણિકની વિશેષ બુદ્ધિ જોઈ સર્વે સંતુષ્ટ થયા. ત્યાર બાદ ભૂપતિએ તેને પૂછયું કે તું કોને પુત્ર છે ? હારૂં નામ શું? ત્વને કર્યો ધર્મ ઈષ્ટ છે? વણિક બલ્ય હરાજી પૂર્ણભદ્ર વણિકને બે પુત્ર છે. તેમાં કેશલ નામે હું મહેટે છું અને દેશલ નામે હારે ના ભાઈ છે. જૈન ધર્મમાં બતાવેલાં થાવ. કનાં બાર વત અમે ધારણ કરેલાં છે. તે સાંભળી રાજા બહુ પ્રસન્ન થયા. અને બે કે હે બુદ્ધિનિધાન? આ મંત્રી મુદ્રા તું ગ્રહણ કર. કોશલ બે મંત્રી મુદ્રા મહારાથી લઈ શકાય નહીં. કારણ કે તે દુષ્ટ કર્મ ગણાય છે. તેથી મહને કપે નહીં. ત્યારબાદ બહુ બળાત્કારે રાજાએ તેને મુદ્રા વિના પણ સર્વે મંત્રીઓનું અધિપતિપણું આપ્યું. વળી પિતે રાજા પણ દરેક કાર્યમાં પ્રથમ તેને જ પુછે છે. તેથી સર્વ મંત્રીઓ તેની ઉપર ઈર્ષાળુ થયા અને રાત્રિ દિવસ તેનાં છિદ્ર શોધવામાં તત્પર થયા. એક દિવસ સર્વ મંત્રીઓ એકમત થઈ રાજાને કહેવા લાગ્યા
કે હે જગત્પાલક? દેવગિરિ નગરનો અધિમંત્રીઓનું કપટ. પતિ રિપુગંજ નામે રાજા નિરંકુશ થઈ
આપની આજ્ઞા માનતા નથી. માટે આ મહામંત્રીને તેની પાસે મોકલે. કારણ કે તે બહુ કુશલ છે. માટે કોઈપણ કુશલ વૃત્તાંત લઈ તે તેની સાથે સંબંધ યાત વિરોધ ગમે તે નીકાલ કરે તે ઠીક. પછી ભૂપતિએ મહામંત્રીને કહ્યું કે તમે મંત્રીઓ પાસેથી ભેટ લઈ રિસ્પગંજની પાસે જાઓ.