________________
(૧૨૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. વધારે કરે છે. ત્રીજો પશુઓની રક્ષા અને ચોથે ભંડારનું કામ કરે છે. એક દિવસ શ્રેણીએ પિતાને અંત સમય જાણી ઘરના ચાર
ખુણાઓમાં ચાર કલશ દાટયા. પછી બીજે કાર્યવ્યવસ્થા. દિવસે સવે પોતાના કુટુંબીઓને બેલાવી
| ભજનાદિક સત્કાર કરીને શ્રેષ્ઠીએ કહ્યું. મહેં મહારા ભુજબળથી પુષ્કળ દ્રવ્ય મેળવ્યું છે. પરંતુ પુત્રાદિકના નેહથી વિમૂઢ બની શુભસ્થાનમાં એક પાઈ પણ વાપરી નથી. પરંતુ હાલમાં પરલેક માર્ગે જતાં ભાતુ જોઈએ, તે માટે એટલી મહારી પ્રાર્થના છે કે સાતે પુણ્ય ક્ષેત્રમાં એક લાખ રૂપીઆ મહારા નિમિત્તે તમારે વાપરવા. અને તે માટે હાલ તે રૂપીઆ તહારી પાસે ગણી લઈને રાખે. એમ કહી શેઠે પોતે જ તેઓને લાખ રૂપીઆ ગણી આપ્યા. વળી પિતાના મરણ પશ્ચાત્ પિતાના પુત્રો ધન માટે પરસ્પર કલેશ કરશે એમ જાણું સ્વજન સમક્ષ તેઓને તેણે કહ્યું, કે નેત્રથી મુખ અને મુખથી નેત્ર તેમજ કેશથી મસ્તક અને મસ્તકથી કેશ પણ શોભે છે. તેમજ એકચિત્તવાળા બે બળદ પણ પત્થર ભરેલું ગાડું ખેંચી જાય છે અને જુદા જુદા ચિત્તવાળા આઠ બળદ જોડ્યા હોય તે પણ તે ગાડું ખેંચી શકતા નથી. માટે હે પુત્ર?નિરંતરત હારે પરસ્પર પ્રીતિથી જ વર્તવું. વળી એ પ્રમાણે ન ચાલી શકે તે બીજો માર્ગ બતાવું છું તે પ્રમાણે ચાલવું. જેમકે આપણા ઘરની અંદર ચારે ખુણાએમાં ચાર કલશ મહે દાટેલા છે. તેમાંથી ઇશાન ખુણને કલશ હેટા પુત્ર, અગ્નિ ખુણાને બીજાએ, નૈરૂત ખુણામાંથી ત્રીજાએ અને વાયવ્ય કોણમાંથી ચોથાએ લઈ લે. તે ચારે કલશોમાં યથાર્થ મહું પોતે જ સરખી જના કરેલી છે. તેમજ તમારાં નામ લખીને દરેક કલશમાં નાખેલાં છે. ત્યારબાદ સ્વજન વર્ગને