________________
દેશલનીકથા.
(૧૨૫)
બિંદુ સમાન અતિ ચંચલ છે. આ પ્રમાણે સમજીને નિરંતર ગ્રહણ કરેલાં વ્રતે પાળવાની દ્રઢતા રાખવા इति परिग्रहपरिमाणव्रते द्वितीयातिचारविपाके भरतकथा
नकं समाप्तम् ।। –-0-- देशल श्रावकनी कथा.
ધનધાન્ય પરિમાણતિક્રમાતિચાર. દાનવીર્ય રાજા પ્રભુને વંદન કરી બેત્યે હે ભગવન? હવે ત્રીજા અતિચારનું લક્ષણ દ્રષ્ટાંત સહિત કહો જેથી અમારાં પાપ દૂર થાય. શ્રી સુપાર્વ પ્રભુ બેલ્યા જે પુરૂષ વિરતિની વિરાધનાના ભયને લીધે દેશલ શ્રાવકની પેઠે નિયમથી અધિક રાખેલું ધાન્ય સ્વજનાદિકને આપે છે તે વિરતિ ધર્મને વિરાધક થાય છે. આ જગતમાં પ્રખ્યાતિ પામેલું પૃથ્વી રૂપી સ્ત્રીના ભાલ સ્થ
ળમાં તિલક સમાન અત્યંત પવિત્ર દેશલશ્રાવકો અને અનેક પ્રકારની શોભાવડે સંયુ
ક્ત સિદ્ધપુર નામે નગર છે. તેમાં શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી મેળવી છે કીર્તિ જેણે એ દેવરાજ નામે સુખસિદ્ધ રાજા છે. વિનય ગુણવડે લોકોને આશ્ચર્ય કરતી પ્રિયદર્શના નામે તેની સ્ત્રી છે. વળી તે રાજાને ત્યાં ચારસોનવાણું મંત્રીએ છે. તેમજ પાંચસે પુરા કરવા માટે એક મોટા મંત્રીને તે તપાસ કરતો હતે. વળી તેજ નગરમાં બહુ ધનાઢય વૈશ્રમણ નામે શ્રેષ્ઠી રહેતે હતે. ધન, ધનપતિ, ધવલ અને યશ નામે તેને ચાર પુત્ર હતા. તેમાં પહેલો લેખ વિગેરેનું કામ કરે છે. બીજો ધન ધાન્યને