________________
નવધનશ્રેણીનીકયા.
(૧૧૫)
આપ્યા નહીં. ત્યારે શેઠાણી ખાલી હૈ રાજાધિરાજ ? હું એમનુ સમગ્ર વૃત્તાંત કહું; પરંતુ એએને અભયદાન આપો. રાજાએ મંત્રી વિગેરેને અભયદાન આપ્યું એટલે સ ંપદું શેઠાણીએ ઢાકારના વૃત્તાંતથી આર‘ભી સવિસ્તર સર્વ હકીકત કહી બતાવી.
મણ.
રાજા ખેલ્યા હું મંત્રી ? આ સ્ત્રીએ જે વાત કહી તે ખરી છે ? મત્રી એલ્યેા સ્વામિન્ ? તેનુ કહેવુ સંપદ્ શેઠાણીએ સત્ય છે. એમ તેના કહેવાથી રાજા ખેલ્યા આપેલી શિખા અરે ? મંત્રી ? સૂક્ષ્મ, ખાદર, દૂર અને સમીપ રહેલી વસ્તુઓ જોવામાં રાજાનાં ખરેખર નેત્ર મંત્રીએ ગણાય છે. કારણ કે કામરૂપી અંધકારથી છવાયેલી અને વિવેકહીન એવી રાજાની ચર્મચક્ષુ તત્ત્વાર્થ જાણી શકતી નથી. તેથી હું સચિવ! મા હારી પ્રવૃત્તિ બહુ વિપરીત થઈ. ત્યારખાદ સંપદ્ શેઠાણીએ રાજાને વિન ંતિ કરી કહ્યુ કે હે નરાધીશ ? આટલેા અપરાધ આપ ક્ષમા કરો. એએને આમાં કાંઇ દોષ નથી, કારણ કે કામરૂપી મહાચારટાએથી પીડાયેલા પુરૂષ દુષ્કૃત્ય કરીને તૃણુથી પણુ હલકી સ્થિતિ પામે છે. કહ્યું છે કે—
अकयपहारेण मणंगएण, कुसुमाउहेण वि खणेण । जे विप्पति हयासा, ते हुंति लहु तणाओ वि ॥
જે પ્રહાર કરતા નથી તેમજ કુસુમા જેનુ આયુષ છે. એવા કામના પાશમાં જેઓ પડે છે . તેએ ક્ષણમાત્રમાં નિરાશ થઈ તૃણુથી પણ હલકા થાય છે. તેમજ આ દુનિયામાં કામરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય ચંદ્ર અગ્નિ અને મણિ રત્ના પણ સમર્થ થતા નથી. વળી કામાંધ પુરૂષષ સત્ય પદાર્થને દેખી શકતા નથી અને અસત્ય વસ્તુને દેખે છે. મહા ખેદ્મની વાત છે કે