________________
(૧૧૪ )
શ્રીસુપાર્શ્વ નાથચરિત્ર.
તે વૃત્તાંત રાજાના સભળવામાં આવ્યું અને જાણ્યુ કે એને પુત્ર નથી. માટે એનુ સ ધન મંત્રી મારફતે અહી' મગાવવું જોઇએ, કારણ કે મપુત્રીયાનું ધન રાજ્યને સ્વાધીન થાય છે. એમ વિચાર કરી રાજાએ મંત્રીને ખેલાવવા માટે દ્વારપાળને
હુકમ કર્યાં. તેણે ત્યાં જઇ તપાસ કર્યા; પરંતુ મંત્રીના પત્તો લાગ્યે નહીં. તેથી તેણે ત્યાં આવી . રાજાને સર્વ હકીકત નિવેદન કરી. પછી અ`ગરક્ષકની તપાસ કરાવી તેના પણ મેળાપ થયા નહી. ત્યારબાદ નગરશેઠ અને દુ પાળને અનુક્રમે ખેલાવવા માકન્યા. તેઓ પણ ન મળ્યા. તેમજ પૂછવાથી કઇં સમાચાર પણ મળ્યા નહીં. પછી દ્વારપાળ પાછા આવીને રાજાને કહેવા લાગ્યા કે હું નરેન્દ્ર ? તેઓ કોઇ પણ ઘેર નથી. તેમજ તેઓ કયાં ગયા છે તે પણ કાઇ જાણતુ નથી, તે સાંભળી વિસ્મિત થઇ રાજા પોતે જ નવઘન શેઠને ત્યાં ગયા અને ચેાગ્ય માસન ઉપર બેસી એલ્યુ હું મુગ્મે ? હવે તુ રૂદન કરીશ નહીં. મ્હારા આગમનથી ત્યારે કોઇ પણ પ્રકારનું દુ:ખ રાખવુ નહીં. ઇચ્છા પ્રમાણે પેાતાના વેલવવડે આનંદ કર. તેમજ દાન પુણ્ય કર. કેાડીમાત્ર પણ હારૂ અન અમારે લેવું નથી. તે સાંભળી સ પત્શેઠાણી ખેલી નાથ ? મ્હારે આ દ્રવ્યનું કંઇ પણ પ્રયેાજન નથી. મ્હારે દીક્ષા ગ્રહણ કરવાની છે. જેથી આ સર્વ ધન આપ સુખેથી ગ્રહણ કરે. એમ કહી શેઠાણીએ ચારે આરડાએ બહારથી બતાવ્યા અને કહ્યુ કે હું રાજન્ ? આ ઓરડાઓમાં નવધન શેઠનુ સવ દ્રવ્ય ભરેલું છે તે આાપ તપાસી જુઓ. રાજાએ અનુક્રમે એકેક એરડા ઉઘડાવીને જોયું તેા પ્રથમ ઓરડામાં સર્વાંગ લેપ કરેલા મંત્રી એઠા હતા. તેમજ બાકીના ઓરડાએમાં તેવી જ સ્થિતિમાં અંગરક્ષક, દુપાળ અને નગર શેઠને જોયા. તેએનાં અદ્ભુત સ્વરૂપ જોઇ રાજાએ તેમને પૂછ્યું તે પણ તેઓએ શરમાઇને કઇ પણ પ્રત્યુત્તર