________________
નવલનશ્રેષ્ઠીનીકથા.
( ૧૧૩ )
મંત્રી સજ્જ થઈ શેઠને ત્યાં આવ્યેા. જેથી શેઠાણીએ મંત્રીના સત્કાર કરી સુગ ંધિ તૈલવડે તેનુ મગમન કર્યું. પછી સ્નાન કરાવી ચંદનના લેપ કર્યા. તેટલામાં દ્વારના કમાડ ઢાકવાથી સાંકળના અવાજ તેના સાંભળવામાં માન્યા. એટલે પોતાની દાસીને દ્વાર આગળ મોકલીને ખબર કરાવી તા ત્યાં ઉભેલા 'ગરક્ષકે કહ્યું કે કમાડ ઉઘાડ. તે સાંભળી મંત્રી ભયભીત થઈ ગયા અને ખેલ્યા કે હે પ્રિયે ? કેાઇ પણ ગુપ્ત સ્થાનમાં જલદ્વી મ્હને સંતાડી દે, નહીં તે તે મ્હને દેખશે તે તેમાં મ્હારી બહુ ખરાખી થશે. શેઠાણીએ પણ તરત જ એરડીની અ ંદર મંત્રીને પુરી દીધા અને તેનું દ્વાર બંધ કરી તાળુ લટકાવ્યુ. મંત્રી પણ ભયને લીધે ચુપચાપ અંદર બેસી ગયા. ત્યારબાદ અંગરક્ષક અંદર આવ્યેા. તેને પણ તૈલમ ન કર્યાં બાદ રનાન પૂર્ણાંક વિલેપન કરી રહ્યાં. એટલામાં નગર શેઠનુ આગમન થયું. તેથી અંગરક્ષકને પણ મંત્રીની માફક એક એરડામાં પુરીને શેઠને મદર એલાવ્યા. તેમને પણ સ્નાનાદિક વિધિ કરી ત્રીજા એરડામાં પુર્યા. પછી ચાથા પ્રહર દુ પાળ આવ્યા તેને પણ તેવીજ રીતે તેલમઈ નાદિક પ્રયાગ કર્યા બાદ જુદા ઓરડામાં પુરી દીધા, કારણ કે પ્રથમ કરેલા સંકેતપ્રમાણે શેઠાણીના ભાઇ દ્વારમાં આવી ઉભા હતા. ત્યારબાદ તેણે અંદર પ્રવેશ કઈં અને પાકા મૂકી બહુ રાવા લાગ્યા. તે પ્રસ ંગે સંપદ્ શેઠાણી પણ અગાધ દુ:ખ સાગરમાં ડૂબી હાયને શુ' ? તેમ મ ંત્રી વિગેરેના પ્રતિધ માટે વિલાપ કરવા લાગી. તેટલામાં એકદમ રાત્રી વિરામને સૂચન કરનાર શંખ વાગ્યે.. જેના ગંભીર શબ્દથી સર્વ દિશાએ હેર મારવા લાગી. વળી નવધન શેઠ મરણ પામ્યા એવી વાર્તા સ નગરમાં ફેલાઇ ગઇ જેથી સમગ્ર નગરના લેાકેા ત્યાં એકઠા થયા.
'