________________
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
હતા. તેથી એક ઠાકારે તેની દુકાનેથી દશ હજારના માલ લઇ તેના રૂપીયા તરતજ તેણે ચુકવી દીધા. એમ વારંવાર તેઓની આપ-લે બહુ ચાલતી હતી. એવામાં એક દિવસે તે ઠાકેારે વીશ હજારના માલ શેઠની દુકાનેથી ઉધારે લીધે.. પછી કેટલેાક સમય ગયા બાદ નવઘને તેની ઉઘચણી કરી ત્યારે તેણે કાણી બતાવીને કહ્યુ કે વાહ ! તમે શેઠ થઇ આવા ધંધા કરી છે ? એમ શેઠની મશ્કરી કરી સિદ્ધો જવાબ પણ આપ્યા નહીં. જેથો શ્રેષ્ઠીએ તે વાત મંત્રીને કરી, ત્યારે મંત્રી આલ્યા:-શેઠજી તેમાંથી અર્ધું ધન મને આપે તે તમારા રૂપી અપાવું. આ વચન શેઠને બીલકુલ રૂચ્યુ નહીં. તેથી રાજાના અંગરક્ષકને ત્યાં ગયા. તેણે પણ તેજ પ્રમાણે મધુ દ્રવ્ય માગ્યું. પછી છેવટે નગરશેઠ તથા ક્રુપાળની મુલાકાત લીધી. ત્યાંથી પણ તેવા જ જવામ મળ્યો. જેથી શેઠ ગભરાઇને પેાતાને ઘેર પાછા આવ્યા. ત્યાં સ્ત્રીએ પૂછ્યું હે પ્રાણપ્રિય ? એકદમ ઉદ્વિગ્ન થવાનું શું કારણ ? શેઠ એાલ્યા હું સુભગે ? વીશ હજારના માલ લઇ ઠાકાર હવે જવાબ આપતા નથી. તેમજ બીજો કેઇ ઉપાય પણ ચાલે તેમ નથી વિગેરે સર્વ વૃત્તાંત કહ્યો. સ્ત્રી મેલી હે નાથ ? આ ખાખતની તમ્હારે કંઇ પણ ચિંતા કરવી નહી. એના હું તપાસ કરીશ. હાલમાં તમે કાઇ પણ ગામમાં ચાલ્યા જાઓ. જેટલામાં હું એના ઉપાય શેાધી કાઢું. પછી જ્યારે હું ખેલાવું ત્યારે તમ્હારે અહીં આવવું. એ પ્રમાણે સ્ત્રીનુ વચન સત્ય માની નવઘન વણિક અન્ય ગામમાં ગયા. ત્યારબાદ સંપદ્ નામે તેની સ્ત્રી પ્રથમ સત્રીને ઘેર ગઇ. શરીરે અદ્ભુત શણગાર સજેલા છે. લાવણ્ય અને વિલાસ પૂર્વક હાસ્યવš યુકાના મનને રંજન કરતી તે સ્ત્રી મંત્રીની આગળ ભેટ મુકી
( ૧૧૦ )
શેઠાણીની ચતુરાઈ.