________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઈને કામના તીક્ષ્ણ ખાણેાવડે વિધાયા છતા અતિશય કામાતુર થાય તે પુરૂષ સુયશની પેઠે નિર ંતર દુ:ખી થાય છે.
બહુ લાગી એટલે વિલાસી પુરૂષ અથવા સોવડે સંયુક્ત ચંદનવનની મા ગજપુર નામે સુયશદૃષ્ટાંત, નગર છે. તેમાં યાચક લેાકેાને કલ્પવૃક્ષ સમાન અને નીતિ શાસ્ત્રમાં બહુ કુશલ વિશાખનદી નામે રાજા હતા. તેમજ પ્રિયવચન નામે શ્રેષ્ઠી થયા. સુલસા નામે તેની સ્ત્રી હતી. તેએને શાસ્ત્રથી વિમુખ અને જુગાર ખેલવામાં અડુ વ્યસની એવા સુર્યશ નામે એક પુત્ર થયા. આલપણમાંથી જ તે ધીમે ધીમે પેાતાના ઘરમાંથી હલકાં ઘરેણાં ચારીને જુગારમાં મૂકવા લાગ્યા. અનુક્રમે એમ આગળ વધવાથી તે બહુ દ્રવ્ય ગુમાવી બેઠા. જેથી શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હું પ્રિયે ! આ પુત્રના કાળ હવે આવી રહ્યો છે. તે સાંભળી શેઠાણીએ શેઠને રોષપૂર્વક બહુ ઠપકાવ્યા. હે પ્રિયતમ ! મ્હારા જીવતાં કેઇ દિવસ આ પ્રમાણે નહી થાય, ભલે સર્વ દ્રવ્ય જાય પરંતુ જગમાં પુત્ર વિના લક્ષ્મી શા કામમાં આવે ? વળી પુત્ર હાય તા લક્ષ્મી તો ઘણીએ મેળવી શકાય.
ત્યારબાદ એક દિવસ સુયશ જુગાર રમતાં પેાતાનુ મસ્તક હારી ગયા. જેથી વ્રતકાશ તેને પકડીને જુગારની સ્થિતિ. તેના પિતાની પાસે લઇ ગયા.
પિતાએ
પણ પુત્રના ઘેાડા કેવા થાય છે તે અતાવવા માટે તેની મા પાસે મેકલ્યા. તેણીએ પણ પેાતાનુ ઘરેણું આપી જુગારીઓ પાસેથી તેને મુક્ત કર્યો ! ફરીથી તે રમવા લાગ્યા. કોઇક વખત માથું તે કોઇક વખત હાથપગ વિગેરે હારી જાય છે. એક દિવસ જુગારીઓ તેને બાંધીને
પણ