________________
સુયશશ્રેષ્ઠિની કથા.
(૧) કન્યાઓ તે પિતાને ઘેર લાવ્યા. અને તેવીજ રીતે લગ્નના દિવસે
અને ગુણવાન કુમારે બોલાવ્યા. તેઓ પણ પિતાપિતાના જાનૈયાઓ સાથે એક બીજાની ઈર્ષાવડે ઉતાવળથી મંડપના દ્વાર આગળ આવ્યા. ત્યાં પણ પ્રથમ પ્રવેશ કરવા માટે તેઓએ પરસ્પર વાયુદ્ધને પ્રારંભ કર્યો. પછી ખર્ષના પ્રહારેવડે મારામારી ચાલી, જેથી તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું. તે વાત દુર્ગના સાંભળવામાં આવી કે તરતજ તે તેઓને શાંત કરવા માટે ઉતાવળથી ત્યાં ગયે. વચ્ચે પડી તેઓને નિવારેતે હતું તેવામાં કેઈ સુભટના નાખેલા બાણવડે તે તેિજ વિધાઈ ગયે, એટલે જીવ લઈ ત્યાંથી તે નાઠો અને ઘરમાં આવી પ્રહારની વેદનાથી બુમ પાડવા લાગ્યા. ત્યારબાદ તેણે વિચાર કર્યો કે ચેથા વ્રતના ચેથા અતીચાર રૂ૫ વૃક્ષનું આ પુષ્પ દેખાયું છે, પણ ફળ તે જન્માંતરમાં પ્રાપ્ત થશે. માટે સર્વથા હું દુભાંગી હણાયો છું, કારણ કે ચેથા વ્રતને મહું અતિચાર લીધે. એમ ચિંતવન કરતા તે દુર્ગ મરણ પામી ભવનવાસી દેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવી ત્રીજા ભવે જરૂર મોક્ષ સુખ પામશે. इति चतुर्थव्रततुर्यातिचारबिपाके दुर्गकथानकं समाप्तम् ।।
છ લાખ નાખેલા જ પડી તેને શાંત કરવા માં દર્શના
- સુયશશ્રેણીની થા.
પંચમ તીવ્રાભિલાષાતિચાર. દાનવિર્ય શા બોલ્યા, હે ભગવાન! આપ તે બહુ કૃપાળુ છે માટે બ્રહ્મચર્ય વ્રતના પાંચમા અતિચારનું સ્વરૂપ દ્રષ્ટાંત સહિત મને કહે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! જે