SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સરળ ગુજરાતી વ્યાકરણ આ સમાસનાં પદો કોઈ ને કોઈ વિભક્તિના સંબંધથી જોડાયેલાં છે. આ રીતે વિભક્તિના સંબંધથી જોડાયેલા સમાસને તંત્પષ સમાસ કહે છે. આ સમાસના છ પ્રકાર છે. ' | (ક) દ્વિતીયા તપુરુષ : અહીં બંને પદો દ્વિતીયાના પ્રત્યય નેથી જોડાયેલાં હોય છે. દા.ત. રાજાશ્રિત : રાજાને આશ્રિત અશ્વારૂઢ : અશ્વને આરૂઢ દેવાધીન : દેવને આધીન (ખ) તૃતીયા તપુરુષ : અહીં બંને પદો તૃતીયાના પ્રત્યયો ‘થી’, ‘થકી', ‘વડે થી જોડાયેલાં હોય છે. દા.ત. મુખપાઠ : મુખથી પાઠ હતભયો : હેતથી ભર્યા કરુણાર્ક : કરુણાથી આર્ટ (ગ) ચતુર્થી તસ્કુરુષઃ અહીં બંને પદો ચતુર્થીના પ્રત્યયો ને, “માટે થી જોડાયેલાં હોય છે. દા.ત. યજ્ઞવેદી : યજ્ઞ માટે વેદી કુમારશાળા: કુમાર માટે શાળા વાટખચ : વાટ માટે ખર્ચ પંચમી તપુરુષ : અહીં બંને પદો પંચમીના પ્રત્યયો થી’, ‘થકીથી જોડાયેલાં હોય છે. દા.ત. સ્થાનભ્રષ્ટ : સ્થાનથી ભ્રષ્ટ ભયભીત : ભયથી ભીત પ્રાણપ્યારુ : પ્રાણથી પ્યારું (૬) ષષ્ઠી તપુરુષ : અહીં બંને પદો ષષ્ઠીના પ્રત્યયો નો', “ની’, ‘નું, ‘નાથી જોડાયેલાં હોય છે. દા.ત. દેવાલય : દેવનું આલય નગરપતિ : નગરનો પ્રતિ યોગાભ્યાસ : યોગનો અભ્યાસ (ચ) સપ્તમી તપુરુષ : અહીં બંને પદો સપ્તમીના પ્રત્યયો
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy