SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સરળ ગુજરાતી વ્યાકરણ ૨૪. તેની પાસે રહેવાને ઘર નથી. ૨૫. ઊંઘતો બોલે પણ જાગતો બોલે નહિ. ૪. નીચેનાં વાક્યોમાંનાં કૃદંતની વિભક્તિ કહો : ૧. તમને કહેવામાં મને શો વાંધો ? ૨. ગરીબને આપવાથી આનંદ આવે છે. ૩. અહીં આવવાનો તમારો હેતુ શો છે ? મારા કહ્યાથી તમે અહીં આવ્યા છો ? આ તે હસવામાંથી ખસવું થયું. પહેલાં આવનારને ઇનામ મળશે. એ વાત કહેવામાં કંઈ સાર નથી. ૮. ઘણા લોકોને ખાવાનાં પણ સાંસાં છે. ભણનારે ધ્યાનથી વાંચવું. j j ૪ M $ $ $
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy