________________
પ૬ ] સિદ્ધહેમ - બાલાવબધિની
રાહ્મઃ – હે અંગ ? આ બેલે છે. હવે શઠ જાણશે. આ પ્રયોગમાં કૂજતિનો સંબંધ જાલ્મ સાથે નથી પણ અયમ સાથે છે. એટલે કૃજતિ ક્રિયાપદનો જાલ્મ સાથે સંબંધ ન હોવાથી ભત્સન અથ જાણી શકાતું નથી, તેથી કૂજ શબ્દને લુત ન થયો.
[તિ દ્ધિત પ્રારા ] इति कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्रसूरिभगवत्प्रणीतं .
शब्दानुशासनस्य लघुवृत्त्यावलम्बिनी शासनसम्राट श्रीविजयनेमिसूरीश्वर-पट्टधर श्रीविजयमहिमाप्रभसूरिकृत
गुर्जरभाषायां बालाववोधिनीवृत्तेः
सप्तमोऽध्यायस्य चतुर्थपादः ॥ eટાર બ્લાસ
ક
. -
सप्तमोऽध्यायः समाप्तः
-
અંતે પૂજ્ય શ્રી ગ્રન્થકારના આશય વિરૂદ્ધ અપજ્ઞાનને કારણે અનુવાદ કરતાં કંઈ પણ લખાવું હોય, તથા આંખની વિશેષ ઝખાશને કારણે લખાણમાં, કુફરીડીંગમાં કે પ્રેસથી અનેક ભૂલ રહી જવાને સંભવ છે. તેથી પઠન – પાઠનમાં સુધારી લેવા અને ભૂલને ક્ષત્ર ગણી અભ્યાસી વગને સૂચના કરવા નમ્રભાવે હાર્દિક વિનંતિ છે. સુષુ કિં બહુના
વિજય મહાપ્રભસૂરિ.
द्वितीयो विभागः समाप्तम् ॥