SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] સિદ્ધહેમ બાલાવબોધિની અને તેના યોગમાં “આન” અન્તાગમ થાય છે. વહાણમા = વાન = વરૂણની પત્નિ માતા-ડાયેfપાધ્યાયામ્ વા | ૨-૪-૬રૂ પતિના સંબંધથી સ્ત્રીવાચક થયેલા એવા માતુલ, આચાર્ય અને ઉપાધ્યાય શબ્દથી પર, સ્ત્રીલિંગી કરવાનું હોય તે “ડી” પ્રત્યય લાગે છે. અને તેના યોગમાં વિકલ્પ “ આન - અન્તાગમ થાય છે. માતુશ્રી મા = માતુશ્રાન, માતુ = મામી. સૂર્યાસ્ તેવતાય વા ૨–૪–૬૪ પતિના સંબંધથી થયેલ સ્ત્રીવાચક દેવતારૂપ થયેલ હોય, તેવા સૂર્ય શબ્દથી પર, સ્ત્રીલિંગી કરવાનું હોય તે “ડી ? પ્રત્યય લાગે છે. અને તેના યુગમાં વિકલ્પ “ આનું ? અન્તાગમ થાય છે. સૂર્ણા, સૂર્યા = સૂર્યની દેવતારૂપસ્ત્રી. यव-यवना-ऽरण्य-हिमाद् दोष-लिप्यरु-महत्वे | | ૨-૪-૬૧ || યુવ, યવન, અરણ્ય અને હિમ શબ્દથી પર, દોષ, લિપિ, ઉરૂ ( વિશાળતા) અને મહત્વરૂપ અથ જણતા હોય તે, સ્ત્રીલિંગી કરવાનું હોય તે “ડી” પ્રત્યય લાગે છે. અને તેના યુગમાં આનઅન્તાગમ થાય છે. તુ યાદ = યાની = દુષિત યવ, ખરાબ જવ. ચવનાના ક્રિપિ = ચંવનન = યવનેની લિપી. અર્થ-ક્ષત્રિયા વા ૨-૪-૬૬ અય અને ક્ષત્રિય શબ્દથી પર સ્ત્રીલિંગી કરવાનું હોય તે
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy