________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૮૯ ]
વિકલ્પ “ડી” પ્રત્યય લાગે છે. અને તેના યોગમાં વિકલ્પ “આ” અન્તાગમ થાય છે. અથ, કળી = એ નામની સ્ત્રી. (અહિં * a o [૧-૨-૩૩] 5 એ સૂત્રથી “અય ? ( % થી ય પ્રત્યય લાગીને થયો છે. જેથી વૈશ્યની સ્ત્રી એ પણ અર્થ થાય છે.)
લાયન્ વા છે ૨-૬૭ || યમ પ્રત્યયાતવાળા નામથી પર, સ્ત્રીલિંગી કરવાનું હોય તે ડી” પ્રત્યય લાગે છે. અને તેના યોગમાં “હાયન (આયન) અન્તાગમ થાય છે. જણાપત્યમ્ = ૧ + ચક્ + લિ = 1 + આ = + ૬ = પ્રાથળ, f = ગગ ઋષિની પુત્રી. ( અહિં “ ૦ [ ૬-૨-૪૨ ] ? એ સૂત્રથી “ય” પ્રત્યય થવાથી જાળી થયું અને “ન્દ્રિત [૨-૪-૨૨] » એ સૂત્રથી “ય” ને લેપ થઈ “ગાગી થયું ).
ચોદિતા રાત્તાત્ | ૨-૪-૬૮ છે. યમ પ્રત્યયાન્ત એવા લેહિત શબ્દથી શકલાન્ત શબ્દ સુધીના શબ્દોથી પર, સ્ત્રીલિંગી કરવાનું હોય તે “ડી” પ્રત્યય લાગે છે. અને તેના વેગમાં “ડાયન્” અન્તાગમ થાય છે. સાહિત્યની = બ્રહ્મપુત્ર નંદની સ્ત્રી,
T-Sઘટસ્ વા || ૨-૪-૬૬ // યમ પ્રત્યયાન્ત બકારાન્ત નામથી તથા અવર શબ્દથી પર, સ્ત્રીલિંગી કરવાનું હોય તે વિકલ્પ “ડી” પ્રત્યય લાગે છે. અને તેના
ગમાં “ડાયન” અન્તાગમ થાય છે. નિમાણાવળી, નીતિમાણા = પૂતિમાસની પુત્રી.