SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૮ સિદ્ધહેમ બાલાવએધિની અજ્ઞાને જ્ઞઃ પછી ॥ ૨-૨-૮૦ || , અજ્ઞાન અર્થમાં વર્તમાન જે જ્ઞા ધાતુ, તેના કર્ણ અર્થમાં વમાન ગૌણુ નામ, તેથી પર ‘ ષષ્ઠી વિભકિત ” થાય છે. વિશે જ્ઞાનીતે = ધીવડે. પ્રવૃતિ કરે છે. અર્થાત્ ધી ને તેલ અથવા ધી જેવી અન્ય વસ્તુને શ્રી સમજી કામ ચલાવે છે, ( અહિં` ના ધાતુના અ પ્રવૃતિ થાય છે. ) રૂપે ॥ ૨-૨-૮૧ ॥ " . કર્માદિકથી અન્ય, ક્રિયાકારકપૂર્વક, કર્માદિની અવિવક્ષારૂપ જે સ્વસ્વામિભાવાદિ સંબંધવિશેષ, તે ‘શેષ ” કહેવાય છે. અર્થાત્ પુત્ર–પિતા, દાસ–વામી, પોતે-પોતાનું વગરે વિવિધ પ્રકારના સંબંધો તે શેષ ’ કહેવાય છે અથવા જ્યાં કર્મ વગેરે કારાની અવિવક્ષાને પણ ‘શેષ' કહેવાય છે. ક વગેરે કાર હવા છતાં તેને તે રીતે ન સમજવાની ઈચ્છા તે અવિવક્ષા કહેવાય છે. શેષ અર્થાંમાં વમાન ગૌણનામથી પર ‘ષષ્ઠી વિભકિત ? થાય છે. રાઃ તે પુરુષઃ = રાજાના માણુસ ( અહિં સ્વસ્વામિભાવ સંબધ છે, કર્માદિકથી અન્ય છે અને રાજા પાષણનેા કર્તા છે અને પુરુષ પાષણનું ક' છે; માટે ક્રિયા–કારક પૂર્ણાંક આ ( સ્વસ્વામિભાવ ) સબંધ છે. તેથી રાજ્ઞન્ શેષ કહેવાય. માળામસ્ત્રીયાત્ = અડદને ખાએ. અહિં ક્રિયાનું કમ' અડદ છે. તેા તેને કર્મરૂપ જણાવવાની ઈચ્છા નથી, માટે માત્ર શબ્દ શેષ કહેવાય. ફ્રે-ષ્ટિાન-તાવતા(તણાતા || ૨-૨-૮૨ ॥ ષષ્ઠી રિ, રિષ્ટાંત, સ્તાત, અસ્તાંત, અર્, અતસ્ અને આત્ આટલા પ્રત્યયાન્તથી થુક્ત જે ગૌણનામ, તેથી પર વિભક્તિ ” થાય છે. ઉપર પ્રામય = ગામની ઉપર.
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy